AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 26 જાન્યુઆરી પહેલા જ ભેટ ! કાનપુર સ્થિત કંપનીએ રોકાણકારોને મોટી સરપ્રાઈઝ આપી, દલાલ સ્ટ્રીટમાં ઉત્સાહનો માહોલ

કાનપુર સ્થિત જાણીતી કંપનીએ બજારના ઘટાડા વચ્ચે રોકાણકારોને સરપ્રાઈઝ આપી છે. સરળ શબ્દોમાં કહીએ તો, કંપનીએ દરેક 1 શેર પર 2 નવા બોનસ ઈક્વિટી શેર મફતમાં આપવાની જાહેરાત કરી છે.

| Updated on: Jan 23, 2026 | 8:43 PM
Share
કાનપુર સ્થિત જાણીતી કંપની ફ્રન્ટિયર સ્પ્રિંગ્સ લિમિટેડે તેના શેરધારકોને ખુશખબરી આપતા બોનસ શેર ઈશ્યુ કરવાની જાહેરાત કરી છે. કંપની દ્વારા સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, બોનસ શેર માટે શુક્રવાર, 6 માર્ચ, 2026 ને 'રેકોર્ડ ડેટ' તરીકે ફિક્સ કરવામાં આવી છે.

1 / 6
આ બોનસ ઈશ્યુ 2:1 ના રેશિયોમાં જાહેર કરવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે, શેરધારકોને તેમના હાલના દરેક 1 શેર પર 2 નવા બોનસ ઈક્વિટી શેર મફતમાં મળશે. આ નવા બોનસ શેરની ફેસ વેલ્યુ પણ ₹10 રહેશે. જો કે, આ પ્રોસેસ શેરધારકોની મંજૂરીને આધીન રહેશે.

2 / 6
સેબી (SEBI) ના હાલના નિયમો અનુસાર, બોનસ શેરની ફાળવણી (Allocation) ની સંભવિત તારીખ સોમવાર, 9 માર્ચ, 2026 નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ, આ બોનસ શેર મંગળવાર, 10 માર્ચ, 2026 થી શેરબજારમાં ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થઈ જશે.

3 / 6
કંપનીની નાણાકીય સ્થિતિ પર નજર કરીએ તો, ₹1,712 કરોડના માર્કેટ કેપ સાથે કંપનીના ફંડામેન્ટલ્સ કંટ્રોલમાં છે. કંપનીનો ROCE 41.6% અને ROE 32.0% છે. વધુમાં, ફ્રન્ટિયર સ્પ્રિંગ્સ લિમિટેડ પાસે ₹151 કરોડનું મજબૂત રિઝર્વ છે અને તેની સામે માત્ર ₹6.54 કરોડનું જ દેવું છે.

4 / 6
કંપનીના કુલ 13,095 શેરધારકો છે અને શેરની ફેસ વેલ્યુ ₹10 છે. હાલમાં શેરનો RSI 52.5 ની આસપાસ છે. આ દર્શાવે છે કે, સ્ટોક હાલમાં સંતુલિત સ્થિતિમાં છે.

5 / 6
આજે 23 જાન્યુઆરી, 2026 ના રોજ ફ્રન્ટિયર સ્પ્રિંગ્સ લિમિટેડના શેરમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. દિવસના કારોબાર દરમિયાન શેરનો ભાવ ₹4,399 ના સ્તરથી સતત ઘટીને ₹4,344.90 સુધી પહોંચી ગયા હતા. કિંમતની દ્રષ્ટિએ જોઈએ તો, અગાઉના સ્તરથી લગભગ ₹171 જેટલો ઘટાડો જોવા મળ્યો છે.

6 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ પણ વાંચો: Stock Market: 625 રૂપિયાનું ડિવિડન્ડ! કપડાં બનાવતી કંપની ફરી એકવાર ચર્ચામાં, પાંચમી વખત રોકાણકારોની ‘લોટરી’ લાગી

કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ

ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video

જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો

મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા

પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ

8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક

UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ

ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ

'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું

કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે

g clip-path="url(#clip0_868_265)">