AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રોહિત 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને ભારતનો સૌથી મોટી ઉંમરનો ODI ખેલાડી બનશે

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની વનડે સીરિઝની શરુઆત શનિવાર 13 જૂનથી શરુ થશે. સીરિઝની પહેલી મેચ ધર્મશાળામાં રમાશે. આ મેચ દરમિયાન રોહિત શર્મા 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડશે. તો ચાલો જાણીએ શું છે આ રેકોર્ડ

| Updated on: Jun 11, 2026 | 8:35 AM
Share
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની વનડે સીરિઝની શરુઆત શનિવાર 13 જૂનથી શરુ થશે. રોહિત શર્મા અફઘાનિસ્તાન વિરુદ્ધ પહેલી વનડે મેદાન પર એન્ટ્રી કરતા જ ઈતિહાસ રચશે. તે આ ફોર્મેટમાં ભારત માટે રમનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની જશે. તેમજ 37 વર્ષનો રેકોર્ડ તોડશે.

1 / 6
હિટમને હાલમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરી ભારતીય ટીમ સાથે જોડાયેલો છે. તે 3 મેચની આ સીરિઝ રમવા માટે તૈયાર છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા ઈજાના કારણે અફઘાનિસ્તાન સામેની વનડે સીરિઝમાંથી બહાર થયા છે. આ બંન્ને ખેલાડીઓની વાપસી ઈંગ્લેન્ડ પ્રવાસ પર જોવા મળી શકે છે.

2 / 6
રોહિત શર્મા જ્યારે અફઘાનિસ્તાન વિરુદ્ધ 12 જૂનના રોજ ધર્મશાળાના મેદાનમાં રમવા માટે ઉતરશે. તો તેની ઉંમર 39 વર્ષ 44 દિવસની હશે. તે વનડેમાં ભારત માટે રમનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બનવાનો રેકોર્ડ પોતાને નામ કરશે.

3 / 6
આ પહેલા આ રેકોર્ડ 1983માં આ રેકોર્ડ ચેમ્પિયન મોહિંદર અમરનાથના નામે હતો. તેમણે ભારત માટે છેલ્લી વનડે મેચ 1989ના રોજ રમી હતી. ત્યારે તે 39 વર્ષ 36 દિવસનો હતો. હવે આ રેકોર્ડ 37 વર્ષ પછી રોહિત શર્મા તોડવા માટે તૈયાર છે.

4 / 6
પૂર્વભારતીય કેપ્ટન રોહિત શર્માની નજર આગામી વર્ષે રમાનાર 50 ઓવરના વર્લ્ડકપ પર છે. હિટમૈન ટી20ની સાથે સાથે ટેસ્ટ ક્રિકેટમાંથી પણ સંન્યાસ લઈ ચૂક્યો છે. હવે તેની નજર ભારતને 2027નો વર્લ્ડકપ જીતાડી આ ફોર્મેટમાંથી સંન્યાસ લેવા પર છે.

5 / 6
ભલે રોહિત શર્માએ આઈપીએલમાં સારું પ્રદર્શન ન કર્યું હોય પરંતુ તે આ ફોર્મેટમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. આગામી વર્લ્ડકપ સુધી પોતાને ફિટ અને ફોર્મમાં રાખવા માટે મહેનત કરી રહ્યા છે.

6 / 6

2 બાળકોનો પિતા છે રોહિત શર્મા, જાણો પરિવારમાં કોણ કોણ છે, અહી ક્લિક કરો

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">