AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જોસ બટલરે T20 ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો, 15,000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો

Jos Buttler : ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેનમ જોસ બટલરે ટી20 ક્રિકેટમાં એક મોટું કારનામું કર્યું છે. તે આ ફોર્મેટમાં 15000 રનનો આંકડો સ્પર્શ કરનાર દુનિયાનો પહેલો ખેલાડી બની ગયો છે.

| Updated on: Sep 18, 2026 | 9:32 AM
Share
 ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન જોસ બટલરે ટી20 ક્રિકેટના ઈતિહાસમાં એક એવી સફળતા મેળવી છે. જ્યાં સુધી આજે દુનિયાનો કોઈ બેટ્સમેન પહોંચ્યો નથી.

1 / 9
કાર્ડિફમાં શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી ટી20 મેચમાં બટલરે ટી20 ફોર્મેટમાં પોતાના નામે 15000 રન પુરા કર્યા છે.

2 / 9
 વેસ્ટઈન્ડિઝના દિગ્ગજ કાયરન પોલાર્ડને પાછળ છોડી બટલરે ફરી એક વખત ટી20 ક્રિકેટમાં દુનિયાનો નંબર 1 રન સ્કોરર બની ગયો છે.

3 / 9
અહી સુધી પહોંચનાર વર્લ્ડનો પહેલો ખેલાડી છે. તો કાયરન પોલાર્ડ 14999 રનની સાથે બીજા સ્થાન પર છે.

4 / 9
શ્રીલંકા વિરુદ્ધ 150 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે બટલરે સાથી ઓપનર એન્યુરિન ડોનાલ્ડની સાથે મળી પહેલી વિકેટ માટે 51 રન બનાવ્યા હતા. જેમાં બટલરે 4 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી 30 રન બનાવ્યા હતા. આ સાથે પોતાના 30 રન પુરા કરી 15 હજાર રનના ઐતિહાસિક શિખર પર પહોંચ્યો હતો.

5 / 9
જોસ બટલરે 528 મેચોમાં 497 ઇનિંગ્સમાં 15000 ટી-20 રન પૂરા કર્યા.

6 / 9
તેમણે 35.46ની સરેરાશ અને 147.46 ના સ્ટ્રાઇક રેટથી આ રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન તેમણે નવ સદી અને 107 અડધી સદી ફટકારી છે.

7 / 9
બટલરને ટી20 રનનો એક મોટો ભાગ દુનિયાની સૌથી લોકપ્રિય લીગ આઈપીએલમાંથી આવ્યો છે.

8 / 9
 આઈપીએલમાં 3 ફ્રેન્ચાઈઝી માટે રમતા બટલરે 138 મેચમાં 39.70ની સરેરાશથી 4,646 રન બનાવ્યા છે. તેમજ 4322 રન તેમણે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બનાવ્યા છે. (All photo : Instagram)

9 / 9

Breaking News : Asian Games 2026માં ભારતીય ટીમની મેચ કેટલા વાગ્યે અને ક્યાં લાઈવ જોઈ શકશો, જાણો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">