AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડનગર પર ક્રિએટિવ રીલ બનાવો અને રોકડ ઇનામ જીતો, જાણો વિસ્તારથી

જો તમને પણ રીલ બનાવવાનો શૌખ છે. તો આ તક હાથમાંથી જવા ન દેતા કારણ કે, માત્ર સેકન્ડોની રીલ બનાવી મોટી રકોડ રકમ જીતવાની સુંદર તક છે. તો ચાલો વિસ્તારથી જાણીએ.

| Updated on: Aug 18, 2026 | 11:49 AM
Share
શું તમે વડનગરના વારસા અને વિકાસની અનોખી સફરને તમારી સર્જનાત્મકતા દ્વારા દુનિયા સમક્ષ રજૂ કરવા તૈયાર છો? gujarat.information દ્વારા આ માહિતી શેર કરવામાં આવી છે.જો તમે પણ ભાગ લેવા માંગો છો તો mygov.in પોર્ટલની મુલાકાત લઈ વિશેષ માહિતી મેળવી શકો છો

1 / 7
વડનગર વિરાસત ભી, વિકાસ ભી રીલ બનાવી તમે મોટી રકમ જીતી શકો છો. આ સ્પર્ધાનો સમયગાળો 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર 2026 સુધીનો રહેશે. તો આજે જ તમારું રજિસ્ટ્રેશન કરાવી દો.

2 / 7
હવે આપણે રીલ માટેની આવશ્યકતાઓ વિશે વાત કરીએ તો. રીલ્સનું રિઝોલ્યુશન ન્યૂનતમ 720pનું રહેશે. તેમજ આ રીલ્સ તમારે ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજીમાં બનાવવાની રહેશે.

3 / 7
 આ રીલ્સ માટે સમયગાળો 30 થી 60 સેકન્ડનો નકકી કરવામાં આવ્યો છે. સ્ટોક ઈમેજીસનો ઉપયોગ કરી શકશો. તેમજ મહત્વની તેમજ ખાસ સુધના સ્પર્ધકો માટે એ છે કે, એઆઈ દ્વારા તૈયાર કરાયેલ કન્ટેન્ટ અથવા કોપિરાઈટ ધરાવતા કન્ટેન્ટ સ્વીકાર્ય નથી.

4 / 7
વડનગરની આપને ગમતી બાબત પર સર્જનાત્મક રીલ બનાવો અને વડનગરની ઐતિહાસિક વિરાસત, સંસ્કૃતિ, પરંપરા, વિકાસ, સ્થળો, લોકો કે વિશેષતાઓને તમારી નજરે રજૂ કરવાની એક સુંદર તક છે.

5 / 7
કોણ ભાગ લઈ શકે?  કોઈપણ વયજૂથના નાગરિકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. આટલું જ નહી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ ભાગ લઈ શકશે છે. જો તમે આ સ્પર્ધામાં વિજેતા થાવ છો. તો તમને મોટી ઈનામી રકમ આપવામાં આવશે.

6 / 7
 પ્રથમ સ્થાન માટે 31,000, દ્વિતીય સ્થાને 21,000 અને તૃતીય સ્થાને રહેનાર સ્પર્ધકને 11,000 રુપિયાનું ઈનામ આપવામાં આવશે. જો તમે પણ આ સ્પર્ધામાં ભાગ લેવાનું વિચારી રહ્યા છો. તો આ લિંક પર ક્લિક કરી https://www.mygov.in/task/vadnagar-virasat-bhi-vikas-bhi-reel-competition તમામ માહિતી અપલોડ કરવાની રહેશે. (Photo : gujarattourisam,gujarat.information)

7 / 7

Travel Tips : શનિ-રવિની રજામાં પત્ની સાથે સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલની મોજ માણો, જુઓ ફોટો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">