AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : હવે વાહનોને નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં મળે, જુઓ Video

રાજકોટ શહેરમાં નંબર પ્લેટ વગરના વાહનોને ઇંધણ નહીં પુરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ગુનાખોરી કરતા લોકો છટકી ન શકે તે હેતુથી નિયમ લાગુ કરવામાં આવ્યો છે. લોકોએ ઈંધણ માટેના જાહેરનામા અંગેનો નિર્ણય આવકાર્યો છે.

Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 18, 2026 | 1:01 PM
Share

રાજકોટ શહેરમાં જો તમે ગાડી ચલાવી રહ્યા છો. તેમજ તમારા વાહનોનની નંબર પ્લેટ નથી. તો તમને ઈંધણ મળશે નહી.પેટ્રોલ પંપ પર પોલીસ કમિશનરના જાહેરનામાની અમલવારી શરૂ કરવામાં આવ્યો છે. તો ચાલો વિસ્તારથી જાણીએ.આનાથી શું ફાયદો થશે,જાણો

આ નિર્ણયથી ગુનાખોરી અટકશે

રાજકોટ શહેરમાં પેટ્રોલ પંપ પર પોલીસના જાહેરનામાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે.નંબર પ્લેટ વગરના વાહનોને ઇંધણ નહિ પુરવાનું પોલીસ કમિશનરનું જાહેરનામૂં બહાર પાડ્યું હતુ. મહત્વની વાત એ છે કે, લોકો પોલીસના આ નિર્ણયને આવકારી રહ્યા છે.આ નિર્ણયથી ગુનાખોરી અટકશે.ગુનાખોરી કરતા લોકો હવે છટકી નહિ શકે તેવું લોકોનું માનવું છે.સામાન્ય માણસ પોતાના વાહનમાં નંબર પ્લેટ લગાવે જ છે. જે લોકો નથી લગાવતા તેવા લોકો સામે આ આવકાયક પગલું છે.

લોકોનું કહેવું છે ગેરરીતિ થશે નહી. ગુનાખોરી ગુનાની પ્રવૃતિ કરનારા તત્વો નંબર પ્લેટ વગરની ગાડીઓ ચલાવી આવી ઘટનાને અંજામ આપી નાશી છુટતા હોય છે. ત્યારે તેમને શોધવા પણ મુશ્કેલ પડે છે. ત્યારે પોલીસનું જાહેરનામું ખુબ મહત્વનું જોવા મળી રહ્યું છે.

વડનગર પર ક્રિએટિવ રીલ બનાવો અને રોકડ ઇનામ જીતો, જાણો વિસ્તારથી અહી ક્લિક કરો

Follow Us
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
g clip-path="url(#clip0_868_265)">