AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મિશેલ સ્ટાર્કે રચ્યો ઈતિહાસ, 450 ટેસ્ટ વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ ડાબોડી ફાસ્ટ બોલર બન્યો

ઓસ્ટ્રેલિયાના ઘાતક ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે ટેસ્ટ ક્રિકેટમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં તેણે 450 વિકેટ પૂરી કરીને આ આંકડા સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ ડાબોડી ઝડપી બોલર બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં 450 વિકેટ લેનારો વિશ્વનો 10મો અને ઓસ્ટ્રેલિયાનો ચોથો બોલર બન્યો છે.

| Updated on: Oct 20, 2026 | 7:53 PM
Share
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના સૌથી ઘાતક ઝડપી બોલર મિશેલ સ્ટાર્કે દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટમાં 2 વિકેટ લેતા જ 450 ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી.

1 / 8
મિશેલ સ્ટાર્ક ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં 450 ટેસ્ટ વિકેટ લેનાર પ્રથમ ડાબોડી ઝડપી બોલર બન્યો છે.

2 / 8
સ્ટાર્ક 450 કે તેથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર વિશ્વનો દસમો અને ઓસ્ટ્રેલિયાનો ચોથો બોલર બન્યો છે.

3 / 8
આ મેચ પહેલા સ્ટાર્કને 450 વિકેટ સુધી પહોંચવા માટે ફક્ત 2 વિકેટની જરૂર હતી, જે તેણે મેચના ત્રીજા દિવસે શાનદાર પૂર્ણ કરી હતી.

4 / 8
મિશેલ સ્ટાર્કે 109 ટેસ્ટ મેચોમાં લગભગ 26 ની સરેરાશથી 450 વિકેટ લીધી છે.

5 / 8
મિશેલ સ્ટાર્ક શેન વોર્ન (708 વિકેટ), નાથન લિયોન (573 વિકેટ) અને ગ્લેન મેકગ્રા (563 વિકેટ) પછી સૌથી વધુ વિકેટ લેનાર ચોથો ઓસ્ટ્રેલિયન બોલર છે.

6 / 8
મિશેલ સ્ટાર્ક સૌથી ઓછા બોલ ફેંકી 450 ટેસ્ટ વિકેટ લેનાર બોલર બન્યો છે. સ્ટાર્કે આ સિદ્ધિ મેળવવા માટે ફક્ત 20,577 બોલ ફેંક્યા હતા.

7 / 8
સ્ટાર્કે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ મહાન બોલર ગ્લેન મેકગ્રાનો રેકોર્ડ તોડ્યો હતો, જેણે 23,474 બોલમાં  450 ટેસ્ટ વિકેટ લીધી હતી. (PC-PTI/X)

8 / 8

Ranji Trophy: 3 વર્ષથી ટીમ ઈન્ડિયામાં નથી મળી તક, હવે હેટ્રિક સહિત 10 વિકેટ લઈ બતાવ્યો દમ

Follow Us
ભાજપના પૂર્વ નેતાની 'દાદાગીરી', ગરબા રમતા યુવક પર જીવલેણ હુમલો કર્યો

ગુજરાતના સરહદી જિલ્લાઓમાં વરસાદની આગાહી: હવામાન વિભાગનું એલર્ટ

ભાગવતનો વાર: ભારતમાં ફ્રાન્સ-બાંગ્લાદેશ જેવો માહોલ ઊભો કરવાનો ખેલ

મમતાની મમત છોડ્યા બાદ યુસુફ પઠાણ પર ગુજરાત સરકાર ઓળઘોળ, મફત જમીન આપશે

સાબરકાંઠા પ્રાંતિજમાં ભારે ભીડ વચ્ચે પલ્લી યાત્રા,દર્શન માટે ઉમટી ભીડ

સુરેન્દ્રનગરના પાણશીણા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ ! Video

ગાંધીનગર અડાલજમાં ગમખ્વાર અકસ્માત, 3 ખેલૈયાના મોત

સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે, અટકેલા કાર્યો ગતિ પકડશે

ભાવનગરના મહુવામાં દરોડા પાડવા ગયેલા SMCના અધિકારીને બુટલેગરે માર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની PM મોદી સાથે દિલ્હીમાં 'મહત્વપૂર્ણ બેઠક'

g clip-path="url(#clip0_868_265)">