Kutch: NDRFની ટીમ પહોંચી કચ્છ, લો લાઈન એરિયામાં કરી રેકી, જુઓ PHOTOS

903 લોકોની વસ્તી ધરાવતા કચ્છના મોઢવા ગામ ખાતે NDRF ટીમ પહોંચી છે. મહત્વનું છે કે બિપોરજોય વાવાઝોડાને પગલે કચ્છના 72 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો તમામ લોકોને શેલ્ટર હોમમાં ખસી જવા સૂચના અપાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2023 | 7:19 PM
કચ્છનાં માંડવી તાલુકાના મોઢવા ગામમાં NDRF ટીમ પહોંચી છે. આપતીના સમયે રેસ્ક્યુ કામગીરી  NDRF દ્વારા હાથ ધરાશે

1 / 5
લો લાઈન પર સૌથી નજીકનું ગામ મોઢવા છે કે જ્યાં તંત્ર પહોંચી ચૂક્યું છે. સાથે NDRFનો કાફલો પણ પહોંચ્યો છે.

2 / 5
તમામ લોકોને શેલ્ટર હોમમાં ખસી જવા સૂચના અપાઈ છે. કચ્છના 72 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

3 / 5
NDRFના જવાનો આધુનિક સાધનો સાથે સજ્જ છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં બે-બે ટીમ તૈનાત કરાઇ છે.

4 / 5
સત્તાવાર રીતે 903 લોકોની વસ્તી મોઢવા ગામ ધરાવે છે. સ્થળાંતરિત લોકો માટે શેલ્ટર હોમ ઉભા કરવામાં આવ્યા

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">