AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gaurav Akanksha Love Story : આકાંક્ષા અને ગૌરવ ખન્ના વચ્ચે 9 વર્ષનું અંતર, જાણો કેવી રીતે શરુ થઈ હતી Love Story

લોકઅપ સીઝન-2 પ્રીમિયર એપિસોડ દરમિયાન આકાંક્ષા ચમોલાએ ખુલાસો કર્યો કે, તે ગૌરવ ખન્નાથી અલગ થવા જઈ રહી છે. આ સમાચાર ચાહકો માટે ચોંકાવનારા સમાચાર છે. બંન્નેની લવ સ્ટોરી ખુબ ફિલ્મી છે. તો ચાલો જાણીએ ફિલ્મી લવ સ્ટોરી

| Updated on: Jun 29, 2026 | 10:04 AM
Share
આકાંક્ષા ચમોલાએ ગૌરવ ખન્ના સાથે છુટાછેડાને લઈ વાત કરતા બધા ચોંકી ગયા છે. તેમણે કહ્યું અમે છેલ્લા 1 વર્ષથી અલગ રહીએ છીએ. જ્યારે બિગ બોસ 19માં કપલની કેમિસ્ટ્રી ખુબ ક્યુટ જોવા મળી હતી. તેમણે એનિવર્સરી પણ સેલિબ્રેટ કરી હતી. ત્યારબાદ કેટલીક ઈવેન્ટમાં પણ બંને સાથે જોવા મળ્યા હતા.

1 / 6
બંનેના છુટાછેડાના સમાચાર જેટલા ચોંકાવનાર છે. તેટલી જ કપલની લવ સ્ટોરી રસપ્રદ છે.ગૌરવ ખન્ના 44 વર્ષનો છે. તો આકાંક્ષા 35 વર્ષની છે. તે અભિનેતાથી અંદાજે 9 વર્ષ નાની છે.  તેમ છતાં બંને વચ્ચેનું બોન્ડ ખુબ સુંદર જોવા મળ્યું છે. બંને સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરતા રહે છે.

2 / 6
આકાંક્ષા ચમોલા અને ગૌરવ ખન્નાની પહેલી મુલાકાત એક ઓડિશન દરમિયાન થઈ હતી. ગૌરવ ખન્નાને પહેલી નજરમાં આકાંક્ષા ચમોલા સાથે પ્રેમ થયો હતો. ત્યારબાદ આકાંક્ષા ચમોલાએ ગૌરવ ખન્નાને એક્ટિંગની કેટલીક ટિપ્સ આપી અને અભિનેતાને લિફ્ટ આપી હતી. બંને વચ્ચે ફ્રેન્ડશીપ થઈ આમ આગળ વાત થતી રહી હતી.

3 / 6
ગૌરવે આકાંક્ષાને રોમાન્ટિક અંદાજમાં પ્રપોઝ ર્યો હતુ. ત્યારબાદ કપલે 23 નવેમ્બર 2016માં કાનપુરમાં લગ્ન કર્યા હતા. તેના લગ્નમાં અનેક સ્ટાર આવ્યા હતા.

4 / 6
ગૌરવ ખન્નાએ આ વિશે બિગ બોસ 19માં ખુલીને વાત કરી હતી. બંનેના લગ્નને 9 વર્ષ થઈ ચૂક્યા છે. હજુ બાળક નથી. આને લઈ ગૌરવ ખન્નાએ બિગ બોસમાં વાત કરી હતી. અમારા લવ મેરેજ છે અને મારી પત્નીના નિર્ણયનું સમ્માન કરું છું.

5 / 6
આકાંશા ચમોલાએ કહ્યું કે, તે અને ગૌરવ 1વર્ષથી અલગ રહે છે. આ વાત પરિવારને પણ ખબર નથી. સોશિયલ ઈવેન્ટ પર તે હંમેશા સાથે રહે છે. પરંતુ તેનો સંબંધ ફેન્ડશીપનો છે. આકાંક્ષા ચમોલા લોક અપ-2માં જોવા મળી રહી છે. તો ગૌરવ ખન્ના ખતરો કે ખેલાડીમાં એન્ટ્રી કરી છે.

6 / 6

બિગ બોસ 19માં સૌથી વધારે ચાર્જ લેનાર અભિનેતાનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

g clip-path="url(#clip0_868_265)">