(Credit Image : Google Photos )

29 June 2026

લાઇટર સાફ કરતી વખતે ન કરો આ ભૂલો, નહીં તો થઈ શકે છે નુકસાન

ચીકણું લાઇટર પાણીમાં ક્યારેય બોળશો નહીં.

ચીકણું લાઇટર 

સાફ કરવા માટે હંમેશા નરમ અને થોડું ભીનું કપડું વાપરો.

ભીનું કપડું

લાઇટરના બટન અને ઇગ્નિશન ભાગમાં પાણી ન જવા દો.

પાણી ન જવા દો

રબિંગ આલ્કોહોલ અથવા ડીશ સોપથી ગ્રીસ સરળતાથી દૂર કરો.

ડીશ સોપ

સફાઈ પછી લાઇટરને સૂકા કપડાથી સારી રીતે લૂછી લો.

 સૂકા કપડા

ભીનું લાઇટર તરત ઉપયોગમાં ન લો, પહેલાં સંપૂર્ણ સૂકાવા દો.

ભીનું લાઇટર

આ નાની સાવધાનીઓથી લાઇટર લાંબા સમય સુધી સારી રીતે ચાલશે.

લાંબા સમય સુધી ચાલશે