29-06-2026

 ગંભીરના કોચિંગમાં ટીમ ઈન્ડિયાની  3 ક્લીન સ્વીપ

ગંભીરના કોચિંગમાં ટીમ ઈન્ડિયાએ એશિયા કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને T20 વર્લ્ડ કપ જેવા મોટા ખિતાબ જીત્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પરંતુ સફળતા વચ્ચે હારના કેટલાક એવા રેકોર્ડ પણ બન્યા,  જે ભારતીય ક્રિકેટ ક્યારેય ભૂલશે નહીં 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આયર્લેન્ડે ભારતને 2-0થી T20 શ્રેણીમાં હરાવી ક્લીન સ્વીપ કર્યું, આ ભારતની આયર્લેન્ડ સામે  પ્રથમ હાર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગંભીરના કાર્યકાળમાં ભારત ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં પણ ક્લીન સ્વીપ થયું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દક્ષિણ આફ્રિકાએ ભારતને ટેસ્ટ શ્રેણીમાં હરાવી ક્લીન સ્વીપ કરી ઝટકો આપ્યો 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગંભીરના કોચિંગમાં ભારત ત્રણ શ્રેણીમાં ક્લીન સ્વીપ થયું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બીજી તરફ, ગંભીરના માર્ગદર્શન હેઠળ ટીમે T20 વર્લ્ડ કપ, ICC ચેમ્પિયન્સ ટ્રોફી, અને એશિયા કપ ટ્રોફી પણ પોતાના નામે કરી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હવે સવાલ એ છે કે આગામી પડકારોમાં ટીમ ઈન્ડિયા આ ખરાબ ટ્રેન્ડ તોડીને ફરી સતત જીતની લય પકડી શકશે?

Pic Credit - PTI/GETTY/INSTAGRAM