AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ENG vs NZ: ગર્લફ્રેન્ડની ટીમને ઈંગ્લેન્ડે વર્લ્ડ કપમાંથી કરી બહાર, હવે ન્યૂઝીલેન્ડના બોલરે લીધો બદલો

છેલ્લા ત્રણથી ચાર દિવસમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી, જે મહિલા T20 વર્લ્ડ કપથી લઈને પુરુષોની ટેસ્ટ શ્રેણી સુધી ચાલુ રહી. યજમાન ટીમે T20 વર્લ્ડ કપમાં જીત મળવી, જ્યારે કીવી ટીમે ટેસ્ટ શ્રેણીમાં પ્રભુત્વ મેળવ્યું. ગર્લફ્રેન્ડની ટીમ ન્યૂઝીલેન્ડને ઈંગ્લેન્ડે વર્લ્ડ કપમાંથી કરી બહાર, તો બોયફ્રેન્ડે ટેસ્ટ મેચમાં હરાવી બદલો લીધો હતો.

| Updated on: Jun 29, 2026 | 9:30 PM
Share
ટીમ ઈન્ડિયાને હરાવ્યા બાદ ન્યૂઝીલેન્ડે હવે ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડને હરાવ્યું છે. ટોમ લેથમના નેતૃત્વ હેઠળની ટીમે ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવીને શ્રેણી 2-1થી જીતી હતી. ન્યૂઝીલેન્ડની જીતમાં ફાસ્ટ બોલર નાથન સ્મિથે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

1 / 5
જમણા હાથના ફાસ્ટ બોલર નાથન સ્મિથે ત્રીજી ટેસ્ટમાં અનુભવી ઝડપી બોલર મેટ હેનરીની ગેરહાજરીમાં ટીમના બોલિંગ આક્રમણનું નેતૃત્વ કર્યું અને છ વિકેટ લીધી, જેમાં પ્રથમ ઈનિંગમાં ચાર વિકેટનો સમાવેશ થાય છે.

2 / 5
આ પ્રવાસ 27 વર્ષીય ઝડપી બોલર સ્મિથ માટે યાદગાર રહ્યો, જેણે આ શ્રેણી પહેલા ફક્ત ચાર ટેસ્ટ મેચ રમી હતી. તેણે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં સૌથી વધુ 16 વિકેટ લીધી અને પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો.

3 / 5
ચાહકોના દૃષ્ટિકોણથી, નોટિંગહામ ટેસ્ટમાં સ્મિથના જોરદાર પ્રદર્શને, એક રીતે તેની ગર્લફ્રેન્ડ એમેલિયા કારની કેપ્ટનશીપ હેઠળની ન્યૂઝીલેન્ડ મહિલા ટીમની હારનો બદલો લીધો છે.

4 / 5
હકીકતમાં, એમેલિયા કારની આગેવાની હેઠળની ન્યૂઝીલેન્ડ ટીમ 2026 મહિલા T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઈ ગઈ હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન ન્યૂઝીલેન્ડને તેની અંતિમ મેચમાં ઈંગ્લેન્ડે નવ વિકેટથી હરાવ્યું હતું, જેના કારણે તે સેમિફાઈનલમાં પહોંચી શક્યું ન હતું. (PC: Getty Images)

5 / 5

Breaking News: વૈભવ સૂર્યવંશી ટીમમાં કેવી રીતે ફિટ થશે? જાણો પ્લેઈંગ ઈલેવનમાંથી કોણ થઈ શકે બહાર

Follow Us
15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા

DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા

કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'

પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે

અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા

જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો

ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ

આણંદના PI રાજદીપસિંહ વનાર ₹40,000ની લાંચ લેતા ઝડપાયા

શાળા પ્રવેશ નિયમો અને બાળકોની સુરક્ષા મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર

g clip-path="url(#clip0_868_265)">