AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલ્ડનેસમાં ઉર્ફી જાવેદ અને નિયા શર્માને પણ ટક્કર આપે છે ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષા ! જુઓ ગ્લેમરસ તસવીરો

Gaurav Khanna and Akanksha Chamola : આકાક્ષા તેના બોલ્ડનેશને લઈને પણ ચર્ચામાં આવી છે તે બોલ્ડનેશમાં ઉર્ફી જાવેદ અને નિયા શર્માને પણ ટક્કર મારે છે. તેના ઘણા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા હોવા મળે છે.

| Updated on: Jun 29, 2026 | 11:20 AM
Share
આકાંક્ષા ચમોલા સતત ચર્ચામાં રહે છે, પછી ભલે તે તેના અંગત જીવન માટે હોય કે વ્યાવસાયિક જીવન માટે. તેની સિરિઝ 'દિલ ધોખા ઔર ડિઝાયર' થોડા સમય પહેલા રિલીઝ થઈ હતી, જે બાદ હવે ફરહા ખાન અને રિતેશના શોમાં પહોંચી છે. (ફોટો ક્રેડિટ-Google)

1 / 6
આકાંક્ષા ચમોલા વારંવાર ગ્લેમરસ લુકમાં જોવા મળી છે, પછી ભલે તે ઇવેન્ટ્સમાં હોય કે સોશિયલ મીડિયા પર. હાલ અભિનેત્રી લોક અપના સિઝન 2માં આવી છે જ્યાં તેણે પહેલા જ દીવસે મોટો ખુલાસો કરી દીધો હતો. (ફોટો ક્રેડિટ-Google)

2 / 6
બિગ બોસ 19 વિનર અને અનુપમા સિરિયલના અનુજ કપાડીયા એટલે ક અભિનેતા ગૌરવ ખન્ના સાથે તે છૂટાછેડા લેવાની હોવાનો ખુલાસો કરતા જ ફેન્સ ચોંકી ઉઠ્યા છે. આ સાથે તે બન્ને એક વર્ષથી અલગ રહે છે તે અંગે પણ ખુલાસો કર્યો હતો, જે બાદ બન્ને ફેન્સ દુ:ખી થઈ ગયા છે. (ફોટો ક્રેડિટ-Google)

3 / 6
આકાંક્ષા ચમોલા અનેક સિરીઝ તેમજ ટીવી શો કરી ચૂકી છે, બિગ બોસમાં ગૌરવને મળવા જવા બાદ આ અભિનેત્રી ચર્ચામાં આવી હતી. તેનો ચુલબુલો અંદાજ તેમજ તેની અને ગૌરવની લવ કેમિસ્ટ્રી લોકોને ખુબ પસંદ આવી હતી પણ તેના આ મોટા ખુલાસા બાદ ફેન્સ બન્નેને ટ્રોલ કરી રહ્યા છે. (ફોટો ક્રેડિટ-Google)

4 / 6
સોશિયલ મીડિયામાં સતત લોકો ગૌરવ અને આકાંક્ષા પર સવાલ કરતા જોવા મળી રહ્યા છે કે બન્ને 1 વર્ષથી અલગ છે તો પછી બિગ બોસમાં બાળકની ઈચ્છાની વાતો તેમજ શો દરમિયાન જોવા મળેલ લવ કેમિસ્ટ્રી, શું આ બધી વસ્તુઓ ફેક હતી.! જોકે હાલ આકાંક્ષા શોમાં છે તેમજ ગૌરવે હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. (ફોટો ક્રેડિટ-Google)

5 / 6
આકાક્ષા તેના બોલ્ડનેસને લઈને પણ ચર્ચામાં આવી છે તે બોલ્ડનેશમાં ઉર્ફી જાવેદ અને નિયા શર્માને પણ ટક્કર મારે છે. તેના ઘણા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા હોવા મળે છે. (ફોટો ક્રેડિટ-Google)

6 / 6

Gaurav Khanna Divorce : ગૌરવ ખન્ના અને પત્ની આકાંક્ષા લઈ રહ્યા છૂટાછેડા ! 10 વર્ષ પછી લગ્ન જીવનનો આવશે અંત, કર્યો મોટો ખુલાસો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
આજનું રાશિફળ : પ્રમોશનથી વિદેશ તક સુધી, આજે કોનું ભાગ્ય ચમકશે?

દીવના દરિયામાં બોટ ડૂબવાની ઘટના
દીવના દરિયામાં બોટ ડૂબવાની ઘટના
વિરમગામના 3 હજારથી વધુ રહીશોને હાઈકોર્ટમાંથી ન મળી રાહત

દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની

ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video

શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર

Trending Video: ચાલતી મેટ્રોમાં ચારેય બાજુ સરકવા લાગ્યા સાપ જેવા જીવો

વડોદરાની રેસ્ટોરન્ટ્સમાં જીવાત-ગંદકીનો પર્દાફાશ, TV9 નો રિપોર્ટ જુઓ

દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશત! શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા કરાઈ અપીલ

બાળકોની તબિયત લથડતા પેપરમિલ સામે વાલીઓનો રોષ, શાળા બહિષ્કારની ચીમકી

g clip-path="url(#clip0_868_265)">