AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિવાદોનો પર્યાય અને સિદ્ધિઓથી ભરેલી કારકિર્દી.. ઈંગ્લિશ ટીમના આ દિગ્ગજ ક્રિકેટરની અચાનક નિવૃતિથી ક્રિકેટ જગત સ્તબ્ધ

આધુનિક ક્રિકેટના સૌથી પ્રભાવશાળી ખેલાડી બેન સ્ટોક્સની સફર વિજય, વિવાદો અને માનસિક સંઘર્ષથી ભરેલી રહી. 2019ના વર્લ્ડ કપ અને હેડિંગ્લે ટેસ્ટ જેવી ઐતિહાસિક જીતોના હીરો હોવા છતાં, બ્રિસ્ટલ વિવાદ અને માનસિક સ્વાસ્થ્યના પડકારોનો તેણે સામનો કર્યો. તેની પ્રામાણિકતા અને મેદાન પરના પર્ફોર્મેન્સથી તે સાચા અર્થમાં અસાધારણ ઓલરાઉન્ડર બનીને નિખર્યો છે.

વિવાદોનો પર્યાય અને સિદ્ધિઓથી ભરેલી કારકિર્દી..  ઈંગ્લિશ ટીમના આ દિગ્ગજ ક્રિકેટરની અચાનક નિવૃતિથી ક્રિકેટ જગત સ્તબ્ધ
| Updated on: Aug 06, 2026 | 4:00 PM
Share

આધુનિક ક્રિકેટમાં જો એવા ખેલાડીઓની યાદી બનાવવામાં આવે જેમણે એકલા હાથે પોતાના દમ પર મેચને પલટી નાખી હોય તો તેમા બેન સ્ટોક્સનું નામ સૌથી ઉપર રહેશે. 2019ના વર્લ્ડ કપ ફાઈનલની ઐતિહાસિક જીત હોય કે હેડિંગ્લે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ચમત્કારિક જીત કે બેઝબોલ યુગમાં ઈંગલેન્ડની આક્રમક ટેસ્ટ ક્રિકેટ, સ્ટોક્સે દરેક વખતે સાબિત કર્યુ છે કે પ્રેશર ગમે તેટલુ કેમ ન હોય, તેની રમત વધુ નિખરીને બહાર આવશે. પરંતુ સ્ટોક્સની ક્રિકેટ કેરિયર તેની પ્રતિભા ઉપરાંત વિવાદો, માનસિક સંઘર્ષ, ડિસિપ્લીન સંબંધી સવાલો સહિત અનેક કઠિન સમયમાંથી પસાર થઈ. આ જ કારણ છે કે તેને ક્રિકેટનો સૌથી જટિલ અને પ્રભાવશાળી કિરદાર માનવામાં આવે છે. મેદાન પર બેમિસાલ, મેદાન બહાર વિવાદોમાં ઘેરાયેલો રહ્યો સ્ટોક્સ ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચ માં જન્મેલ સ્ટોક્સનું ફેમિલી તે બહુ નાનો હતો ત્યારથી ઈંગ્લેન્ડમાં શિફ્ટ થઈ ગયુ. ડાબા હાથે...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
g clip-path="url(#clip0_868_265)">