Best Mileage Bikes : આ 3 બાઈક આપે છે શાનદાર માઇલેજ, જાણો કેટલી છે કિંમત

જો તમે પણ એક નવી મોટરસાઇકલ ખરીદવા માંગો છો પણ ખબર નથી કે કઈ બાઇક પર દાવ લગાવવો ? તો આજે અમે તમને કેટલાક શાનદાર મોડલ્સ વિશે જણાવીશું જે 160 સીસી એન્જિન પાવરફુલ એન્જિન સાથે આવે છે, આ ઉપરાંત શાનદાર માઈલેજ પણ આપે છે.

| Updated on: Mar 15, 2024 | 10:24 PM
Bajaj Pulsar N160ની કિંમત વિશે વાત કરીએ તો, Bajaj Autoની આ બાઇકની કિંમત 1.32 લાખ રૂપિયાથી શરૂ થાય છે. રિપોર્ટ્સ અનુસાર, બજાજ કંપનીની આ લોકપ્રિય બાઇક એક લિટર પેટ્રોલમાં 51.6 કિલોમીટર સુધી દોડે છે.

1 / 5
TVS Apache RTR 160 2Vની કિંમત વિશે વાત કરીએ તો, TVS કંપનીની આ બાઇકના ત્રણ વેરિઅન્ટમાં આવે છે, RM Drum વેરિયન્ટની કિંમત 1.19 લાખ રૂપિયા, RM ડિસ્ક વેરિઅન્ટની કિંમત 1.22 લાખ રૂપિયા અને RM ડિસ્ક BT વેરિઅન્ટની કિંમત 1.26 લાખ રૂપિયા છે.

2 / 5
રિપોર્ટ્સ અનુસાર, TVS Apache RTR 160 એક લિટર પેટ્રોલમાં 60 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. આ બાઇકનું એન્જિન 15.82 bhpનો પાવર અને 13.85 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે.

3 / 5
Hero Xtreme 160Rની કિંમત વિશે વાત કરીએ તો, Hero MotoCorpની આ શાનદાર બાઇકના ચાર વેરિઅન્ટ છે, કનેક્ટેડ વેરિઅન્ટની કિંમત 1.32 લાખ રૂપિયા, ડબલ ડિસ્ક વેરિઅન્ટની કિંમત 1.24 લાખ રૂપિયા છે, તો સિંગલ ડિસ્ક વેરિઅન્ટની કિંમત 1.21 લાખ રૂપિયા છે અને સ્ટીલ્થ વેરિઅન્ટની કિંમત 1.26 લાખ રૂપિયા છે.

4 / 5
Hero Xtreme 160R બાઇક એક લિટર પેટ્રોલમાં 49 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. 160 cc એન્જિનવાળી આ બાઇક 8500 rpm પર 15 bhpનો પાવર અને 6500 rpm પર 14 Nmનો ટોર્ક જનરેટ કરે છે. (Image - Bajaj, Hero, Tvs)

5 / 5

Latest News Updates

Follow Us:
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !

પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના

ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી

માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ

અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ

હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

g clip-path="url(#clip0_868_265)">