ફિલ્મ ચંદીગઢ કરે આશિકીની સફળતા બાદ આયુષ્માન ખુરાનાએ ખરીદ્યો નવો એપાર્ટમેન્ટ, જાણો કેટલા કરોડનું છે ઘર

આયુષ્માન ખુરાના બોલિવૂડના પ્રતિભાશાળી કલાકારોમાંથી એક છે. તેમણે શાનદાર કામ કરીને ઘણી હિટ ફિલ્મો આપી છે અને ફિલ્મોમાંથી જબરદસ્ત કમાણી કરી છે. આ કારણથી આયુષ્માને હવે મુંબઈમાં નવો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે.

1/5
આયુષ્માન ખુરાના બોલિવૂડના પ્રતિભાશાળી કલાકારોમાંથી એક છે. એક્ટર એક પછી એક હિટ ફિલ્મો પોતાના નામે કરી રહ્યા છે. આ દરમિયાન, સમાચાર આવ્યા છે કે અભિનેતાએ એક નવું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. હા, રિપોર્ટ્સ અનુસાર, આયુષ્માને મુંબઈમાં 19 કરોડનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે.

2/5
તેમના નવા એપાર્ટમેન્ટ વિશે જણાવી દઈએ કે તેમાં 4 વાહનો માટે પાર્કિંગની જગ્યા છે. આ એપાર્ટમેન્ટ 4027 ચોરસ ફૂટની જગ્યા પર બનેલ છે. એવા પણ સમાચાર છે કે અભિનેતાએ 29 નવેમ્બર 2021 ના ​​રોજ 96.50 લાખની સ્ટેમ્પ ડ્યુટી સાથે એપાર્ટમેન્ટનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

3/5
આયુષ્માન પત્ની તાહિરા કશ્યપ અને બંને બાળકો સાથે આ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થવા જઈ રહ્યા છે. આ પહેલા તેઓ 7 બેડરૂમના મકાનમાં રહેતા હતા.

Ayushmann khurrana buys new apartment in mumbai with amount of 19 crore
4/5
આયુષ્માનની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તેમની ફિલ્મ ચંદીગઢ કરે આશિકી થોડા દિવસો પહેલા રીલિઝ થઈ છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

5/5
હવે આયુષ્માન અનેક અને ડોક્ટર જી માં જોવા મળવાના છે. અનેક, અનુભવ સિન્હા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી રહી છે. જયારે ડોક્ટર જીમાં આયુષ્માન અને રકુલ પ્રીત લીડ રોલમાં છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati