AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PHOTOS : રામ મંદિરના પહેલા માળનું કામ શરૂ, પહેલી ઝલક આવી સામે

Ayodhya Ram Mandir News : રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના પહેલા માળનું નિર્માણ કાર્ય શરૂ થવાની માહિતી આપવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના નિર્માણ કાર્યની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેયર કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 3:38 PM
Share
અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરના ગર્ભગૃહનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. ગર્ભગૃહનું કાર્ય પૂર્ણ થયા બાદ હવે મંદિરના પહેલા માળનું નિર્માણ કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું છે.

1 / 5
રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના પહેલા માળનું નિર્માણ કાર્ય શરૂ થવાની માહિતી આપવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના નિર્માણ કાર્યની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેયર કરવામાં આવી છે.

2 / 5
તસવીરો શેર કરતી વખતે ટ્રસ્ટ દ્વારા લખવામાં આવ્યું હતું કે, "શ્રી રામ જન્મભૂમિ મંદિરના પહેલા માળે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે."

3 / 5
 અગાઉ મંદિરના ગર્ભગૃહની છતનું નિર્માણ કાર્ય ભૂતકાળમાં પૂર્ણ થયું હતું. જો કે ગર્ભગૃહની અંદર હજુ પણ અમુક કામ ચાલુ છે. છતનું કામ પૂર્ણ થયા બાદ તેની તસવીરો સામે આવી છે.  ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગર્ભગૃહમાં મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

4 / 5
 ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, "આ મૂર્તિઓ બાંધકામ પ્રક્રિયાના સમયપત્રક અનુસાર નિર્ધારિત સ્થળોએ સ્થાપિત કરવામાં આવશે."

5 / 5
Follow Us
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી

બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર

લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'

અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ

શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'

Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન

જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
નકલી દૂધ પર ગુજરાતના કાલાવડમાં રાજકોટ રેન્જ પોલીસના દરોડા, જુઓ Video

સુરતમાં આરોગ્ય વિભાગના ઓનલાઇન ફૂડ ડિલિવરી ગોડાઉન પર 'દરોડા'

ધોળકાના ભેટાવાડા ગામે 15 વર્ષથી દૂષિત પાણીની સમસ્યા

g clip-path="url(#clip0_868_265)">