(Credit Image : instagram)

14  : June

કિરણ ખેરે બોલિવુડમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે

કિરણ ખેર તેના પતિ અનુપમ ખેર કરતા પણ વધુ પૈસાદાર છે

પતિ

(Credit Image :  instagram)

કિરણ ખેરની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ચર્ચામાં રહી છે

પ્રોફેશનલ લાઈફ

(Credit Image :  instagram)

કિરણ ખેરની કુલ સંપત્તિ રિપોર્ટ મુજબ 30 થી 31 કરોડ રુપિયા છે

નેટવર્થ

(Credit Image :  instagram)

કિરણ ખેર 2014 થી 2024 સુધી ચંદીગઢથી ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય રહી ચૂકી છે.

ભાજપ

(Credit Image :  instagram)

કિરણ ખેર અનેક રિયાલિટી શોમાં પણ કામ કરી ચૂકી છે

રિયાલિટી શો

(Credit Image :  instagram)

અનુપમ ખેરે પત્ની કિરણ ખેરના 73મા જન્મદિવસની શુભકામના પાઠવી છે

અનુપમ ખેર

(Credit Image :  instagram)

કિરણ ખેર અનુપમ ખેર સાથે બીજા લગ્ન કર્યા છ

બીજા લગ્ન

(Credit Image :  instagram)

કિરણ ખેરને પહેલા લગ્નથી એક દીકરો છે

દીકરો

(Credit Image :  instagram)

કિરણ ખેર  અને અનુપમ ખેરે 1985માં લગ્ન કર્યા હતા

લગ્ન

(Credit Image :  instagram)