(Credit Image : Google Photos )
14 June 2026
શું તમારી છત પર સવારે પક્ષીઓ આવે છે?
પોપટનું આગમન શુભ સમાચારનો સંકેત માનવામાં આવે છે.
પોપટ
મોર દેખાય તો સુખ અને સમૃદ્ધિના યોગ બની શકે છે.
મોર
ચકલીનું દર્શન ખુશી અને સારા દિવસોની નિશાની છે.
ચકલી
નીલકંઠને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે.
નીલકંઠ
નીલકંઠ દેખાય તો મિલકત અથવા વાહન લાભના સંકેત મળે છે.
વાહન લાભ
કાગડાનું એવાજ કરવો મહેમાનના આગમનનો સંકેત માનવામાં આવે છે.
કાગડો
આ માન્યતાઓ શુકનશાસ્ત્ર અને લોકવિશ્વાસ પર આધારિત છે.
લોકવિશ્વાસ
આ પણ વાંચો
આ વસ્તુને દૂધમાં ભેળવીને પીવો, તે તમને ઠંડીથી બચાવશે
શિયાળામાં રાત્રે હળદરવાળું દૂધ પીવો, મળશે આ ફાયદા
ટાઈટ બેલ્ટ પહેરવો મોંઘો પડી શકે છે! તે પુરુષોની ફર્ટિલિટીને અસર કરી રહ્યો છે