AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anant Radhika Anniversary: માત્ર લગ્ન નહીં ભવ્ય કલ્ચરલ ઇવેન્ટ હતી અનંત રાધિકાના લગ્ન, દેશ-વિદેશના કલાકારો પાછળ ખર્ચાયા હતા રૂ 300 કરોડ

જ્યારે પણ ભારતમાં અંબાણીના કાર્યક્રમની ચર્ચા થાય છે, ત્યારે તેને ફક્ત એક સમારોહ કહેવું અન્યાયી રહેશે. આ કાર્યક્રમો એક ઉચ્ચ પ્રોફાઇલ, વૈશ્વિક સ્તરનું સાંસ્કૃતિક નિવેદન છે અને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન દરમિયાન પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું. મુકેશ અંબાણીએ રિહાનાથી લઈને દિલજીત સુધી બધા પર કુલ 300 કરોડ રૂપિયા ખર્ચ્યા. ચાલો જાણીએ કેવી રીતે?

Dhinal Chavda
| Edited By: | Updated on: Jul 12, 2025 | 6:07 PM
Share
આજે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અને રાધિકાના લગ્નને એક વર્ષ પૂર્ણ થયું. આ એક એવા લગ્ન હતા જેનો પડઘો ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંભળાયો. આ પ્રસંગે વિશ્વના વિવિધ ક્ષેત્રોના અગ્રણી હસ્તીઓ ભારતની મુલાકાતે આવ્યા હતા અને ભારતીય સંસ્કૃતિથી પરિચિત થયા હતા. એટલું જ નહીં, મુકેશ અંબાણીએ આ લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા.

1 / 7
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની પહેલી વર્ષગાંઠ પર, શાહી ઉજવણી પર એક નજર જેમાં ફક્ત લગ્ન જ નહીં પરંતુ વૈશ્વિક બ્રાન્ડિંગનો પણ સમાવેશ થતો હતો. જ્યારે પણ ભારતમાં અંબાણીના કાર્યક્રમની વાત આવે છે, ત્યારે તેને ફક્ત એક સમારોહ કહેવું અન્યાયી રહેશે. આ લગ્ન હાઇપ્રોફાઇલ વૈશ્વિક સ્તરનો કાર્યક્રમ હતો. મુકેશ અંબાણીએ રિહાનાથી લઈને દિલજીત સુધી બધા પર કુલ 300 કરોડ ખર્ચ્યા. ચાલો જાણીએ કેવી રીતે?

2 / 7
અંબાણીએ 300 કરોડ ખર્ચ્યા હતા. ભારતના લગ્ન ઉદ્યોગમાં અંબાણી સ્ટાન્ડર્ડ જેવો શબ્દ હવે પ્રચલિત છે. જ્યાં સામાન્ય લગ્નોમાં 12 કરોડનો ખર્ચ થાય છે, ત્યાં ફક્ત મનોરંજન પાછળ 300 કરોડ રૂપિયા ખર્ચવા એ એક માપદંડ બની ગયો છે. આ લગ્ને ભારતમાં વૈભવી લગ્નોનો નમૂનો બદલી નાખ્યો છે જેમાં ફેશન, સંગીત, આતિથ્ય અને નેટવર્કિંગ બધું એક જ પેકેજમાં છે.

3 / 7
 ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આ લગ્ન માટે દેશ વિદેશથી ઘણા કલાકારો બોલાવામાં આવ્યા હતા, ઘણા મોટા ખર્ચે તેઓએ લગ્નની ઇવેન્ટમાં પ્રફોર્મ પણ કર્યું, આવો જાણીએ આ આંતરરાષ્ટ્રીય કલાકારો અને તેમની ફી વિશે.પોપ સિંગર રિહાનાએ અંબાણીના લગ્ન કાર્યક્રમમાં પર્ફોર્મ કરવા માટે લગભગ ₹74 કરોડ ચાર્જ કર્યા હતા. જસ્ટિન બીબરના પર્ફોર્મન્સની અંદાજિત ફી ₹83 કરોડ છે.કેટી પેરીએ સ્થળને ધૂમ મચાવવા માટે લગભગ ₹45 કરોડ ચાર્જ કર્યા હતા.પિટબુલે તેના હિટ ગીતો રજૂ કરવા માટે લગભગ ₹20 કરોડ ચાર્જ કર્યા હતા.ડેવિડ ગુએટા જેવા આંતરરાષ્ટ્રીય ડીજેએ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે લગભગ ₹15 કરોડ ફી લીધી હતી.એકોને પણ તેની સુપરહિટ શૈલીથી કાર્યક્રમને ધૂમ મચાવી હતી, અને તેની ફી લગભગ ₹10 કરોડ હતી.આ ઉપરાંત, કેટલાક અન્ય આંતરરાષ્ટ્રીય ડીજે અને કલાકારો પર ₹10 કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યા હતા.

4 / 7
ભારતીય કલાકારો અને ફી વિશે જાણીએ, દિલજીત દોસાંઝે પોતાના પંજાબી બીટ્સ પર બધાને નાચવા માટે મજબૂર કર્યા અને તેમણે લગભગ ₹45 કરોડ ફી લીધી.અરિજિત સિંહે પોતાના મધુર અવાજથી સ્ટેજ પર આગ લગાવી દીધી અને તેમની ફી લગભગ ₹4 કરોડ હતી.શ્રેયા ઘોષાલે શાસ્ત્રીય અને રોમેન્ટિક ગીતોથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા અને તેમણે ₹2 કરોડ ફી લીધી.લકી અલીએ પોતાની લોકપ્રિય રેટ્રો શૈલીથી ચાહકોને મંત્રમુગ્ધ કર્યા અને તેમની ફી પણ લગભગ ₹2 કરોડ હતી.સુનિધિ ચૌહાણ, હરિહરન અને મિથુન જેવા અન્ય સંગીત કલાકારો માટે પણ લગભગ ₹68 કરોડ ફી લેવામાં આવી.

5 / 7
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન બે લોકોના મિલન કરતાં ઘણું વધારે હતા. આ લગ્ન સમારોહ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક, કલાત્મક અને આધ્યાત્મિક વારસાને પ્રોત્સાહન આપ્યુ હતું. અનંક અંબાણી પરિવારના લગ્ન આધ્યાત્મિક મૂળ તરફ પાછા ફરવાનો પ્રસંગ હતો. આખો ઉત્સવ સનાતન ધર્મના દર્શનમાં ડૂબેલો હતો.

6 / 7
દરેક વ્યક્તિ જાણે છે કે સનાતન ધર્મ જીવનનો શાશ્વત માર્ગ છે. લગ્ન ફક્ત એક ઉત્સવ નહોતો પણ એક પવિત્ર અનુભવ હતો, જે બે આત્માઓની આધ્યાત્મિક યાત્રામાં પરિવર્તનશીલ સંસ્કાર દર્શાવે છે.

7 / 7

બિઝનેસ સંબંધીત તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ

સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ

g clip-path="url(#clip0_868_265)">