મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગનું VVVVIP ગેસ્ટ લિસ્ટ આવ્યું સામે, ગુજરાતના આ જિલ્લામાં યોજાશે ફંક્શન
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈએ મુંબઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ પહેલા ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન લગ્ન પૂર્વેના અનેક કાર્યક્રમો યોજાનાર છે. ભારત અને વિદેશમાંથી ઘણી જાણીતી હસ્તીઓ આમાં ભાગ લે તેવી અપેક્ષા છે.
Most Read Stories