અમદાવાદના વધુ બે સ્લમ વિસ્તારોની થશે કાયાપલટ, AMCએ આ કંપનીને સોંપ્યું કામ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રહેતા ગરીબ લોકો પણ પાકા મકાનમાં રહી શકે તે માટે અનેક વિસ્તારોની કાયાપલટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રીડેવલમેન્ટનું કાર્ય પૂર્ણ થતાં આ વિસ્તારના ગરીબ લોકોને સારી સુવિધાઓ સાથેનું પાકું મકાન મળશે.

| Updated on: Feb 06, 2024 | 9:41 PM
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રહેતા ગરીબ લોકો પણ પાકા મકાનમાં રહી શકે તે માટે અનેક વિસ્તારોની કાયાપલટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

1 / 5
અમદાવાદના દૂધેશ્વર વિસ્તારમાં આવેલ ગજરાજગીરીની ચાલી ઉપરાંત ફુલઘરની ચાલીની કાયાપલટ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ટેન્ડર આપવામાં આવ્યું છે.

2 / 5
AMC દ્વારા અમદાવાદમાં આવેલ હોલિવુડ વિસ્તારને રિડેવલપ કરવાની સાથે આ બંને વિસ્તારોની પણ કાયાપલટ કરવા માટે નીલા ઇન્ફ્રાસ્ટ્રકચર નામની કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું છે.

3 / 5
AMC દ્વારા નીલા ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીને રૂપિયા 10.92 કરોડના ખર્ચે 125 રહેણાંક મકાનો બનાવવા માટેનું ટેન્ડર આપવામાં આવ્યું છે.

4 / 5
નીલા ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીને આ કામ માટે 18  મહિનાનો સમય આપવામાં આવ્યો છે. રીડેવલમેન્ટનું કાર્ય પૂર્ણ થતાં આ વિસ્તારના ગરીબ લોકોને સારી સુવિધાઓ સાથેનું પાકું મકાન પ્રાપ્ત થશે.

5 / 5

Latest News Updates

Follow Us:
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ

ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

g clip-path="url(#clip0_868_265)">