Aliaનો અતરંગી લુક: ફિલ્મ 83ના સ્પેશિયલ સ્ક્રિનિંગમાં બ્લેક આઉટફિટમાં છવાઈ આલિયા ભટ્ટ, જુઓ Photos
અભિનેત્રી આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવાનવાર તેના ફેન્સ માટે તસવીર અને વીડિયો શેર કરતી રહે છે.
Dec 23, 2021 | 5:37 PM
TV9 GUJARATI | Edited By: Mamta Gadhvi
Dec 23, 2021 | 5:37 PM
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં ફિલ્મ 83ની સ્પેશિયલ સ્ક્રિનિંગમાં પહોંચી હતી. અભિનેત્રી બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી.
બ્લેક આઉટફિટમાં અભિનેત્રી આલિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી.
આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
આલિયાએ સિલ્વર અને બ્લેક કલરના ગાઉન સાથે બ્લેક હાઈ હીલ્સ પહેરી હતી. અભિનેત્રીની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.
આ દિવસોમાં અભિનેત્રી આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ને લઈને ચર્ચામાં છે.