Ahmedabad: જાણો કાલુપુર રેલ્વે સ્ટેશનની આજ અને કાલ
અમદાવાદએ ગુજરાતનું મુખ્ય રેલ્વે સ્ટેશન છે. ભારતના મુખ્ય રેલ્વે સ્ટેશનોમાંનું એક પણ છે. અમદાવાદનું આ કાલુપુર રેલ્વે સ્ટેશન ગુજરાતના તમામ શહેરો ને જોડે છે. પશ્ચિમ રેલ્વેમાં તે સૌથી વધુ આવક પેદા કરનાર વિભાગ છે. તે મુંબઈ, ચેન્નઈ, દિલ્હી, હાવડા અને ભારતના અન્ય મુખ્ય શહેરોને જોડે છે.
Most Read Stories