અમદાવાદના નવ વર્ષના બાળકે સમગ્ર શ્રીમદ ભાગવત ગીતાજીના 700 શ્લોક કંઠસ્થ કરીને 64 મિનિટમાં બોલવાનો ઐતિહાસિક રેકોર્ડ સર્જ્યો

આ માસૂમ બાળક માત્ર નવ વર્ષનો છે અને આ બાળકે પોતાની અદ્ભુત સિદ્ધિથી પરિવારનું નામ દેશ-વિદેશમાં રોશન કર્યું છે. આ બાળકનું નામ દ્વિજ ગાંધી છે, જે અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહે છે. આ બાળકે સમગ્ર શ્રીમદ ભાગવત ગીતાજીના 700 શ્લોક કંઠસ્થ કરીને 64 મિનિટમાં બોલવાનું ઐતિહાસિક રેકોર્ડ સર્જ્યો છે.

Hiren Joshi
| Edited By: | Updated on: Mar 21, 2022 | 2:30 PM
દ્રશ્યમા દેખાતો આ માસૂમ બાળક માત્ર નવ વર્ષનો છે અને આ બાળકે પોતાની અદ્ભુત સિદ્ધિ થી પરિવારનું નામ દેશ-વિદેશમાં રોશન કર્યું છે. આ બાળકનું નામ દ્વિજ ગાંધી છે જે અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહે છે.

1 / 6
અમદાવાદના નવ વર્ષના બાળકે પોતાની વિશેષ કળાથી દેશ-વિદેશમાં પોતાના પરિવારનું તથા સનાતન ધર્મનું નામ રોશન કર્યું છે.આ બાળકે સમગ્ર શ્રીમદ ભાગવત ગીતાજી ના 700 શ્લોક કંઠસ્થ કરીને 64 મિનિટમાં બોલવાનું ઐતિહાસિક રેકોર્ડ સર્જ્યો છે.

2 / 6
સામાન્ય રીતે કોરોનાકાળ દરમિયાન બાળકોને મોબાઈલની લત લાગી હતી, પરંતુ દ્વિજને કંઈક અલગ જ લત હતી, જેમાં માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યોના સહયોગ દ્વારા નવ વર્ષના બાળકે ગીતાજીના પાઠ અને અધ્યયન કરવાનું પસંદ કર્યું, જેમાં ગીતાજીનો સાર ખૂબ નાની ઉંમરમાં સમજીને તેને કંઈક નવું કરવાની ઈચ્છા જાગી, જેમાં અત્યાર સુધી કોઈએ ન કરી હોય તે કાર્ય કરવા માટે દ્વિજ અને તેના પરિવારે મહેનત શરૂ કરી. પાછલા સમયમાં ગીતાજીનું મહત્વ અને તેના તમામ 700 શ્લોક કંટ્રોલ કરવામાં અને તેના પરિવારની ખૂબ જ સહાય મળી અને આખરે તમામ 700 શ્લોક માત્ર 64 મિનિટમાં કરવાનો વિશ્વ રેકોર્ડ તેના દ્વારા સર્જવામાં આવ્યો.

3 / 6
આ ઉંમરના બાળકો હજુ તો કંઈક સમજતા થતા હોય છે તે પહેલાં જ આ બાળક દ્વારા અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવામાં આવી, ત્યારે દ્વિજ તેના મિત્રોને પણ સાચા રસ્તા માટે પ્રેરણા આપતો હોય છે. આ સમગ્ર મામલે તેના માતા-પિતા સહિત સમગ્ર પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.

4 / 6
બીજી તરફ ભવિષ્યમાં વૈજ્ઞાનિક બનવા માંગતા દ્વિજ્ની માતાનો પણ ખૂબ મહત્વનું યોગદાન રહ્યું એક તરફ તેમના કાળમાં ઓનલાઈન શિક્ષણના કારણે બાળકો અન્ય વસ્ત્રો પહેરતા હોય છે, ત્યારે દ્વિજની માતા ખ્યાતિ બહેન એ દ્વિદલ ચોક્કસ માર્ગદર્શન પુરુ પાડ્યું અને ભણવાની સાથે સાથે તમામ 700 શ્લોક કંઠસ્થ કરાવવામાં ખૂબ મહેનત કરાવી.

5 / 6
અમદાવાદનું ગૌરવ ગણાતા માત્ર નવ વર્ષના બાળકે દેશ-વિદેશમાં સનાતન ધર્મ અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. ( Photos By- Hiren Joshi, Edited By- Omprakash Sharma)

6 / 6

Latest News Updates

Follow Us:
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ

g clip-path="url(#clip0_868_265)">