Russia Ukraine War: 19 દિવસથી તબાહી મચાવી રહ્યું છે રશિયા, જાણો યુક્રેને અત્યાર સુધી શું-શું ગુમાવ્યું?

UN અનુસાર 10 માર્ચ સુધીમાં યુક્રેનમાં 549 લોકોના મોત થયા છે અને 957 લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સંખ્યામાં 26 બાળકો પણ સામેલ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 5:10 PM

રશિયા લાંબા સમયથી યુક્રેન પર આક્રમક રહ્યું છે. 18 દિવસમાં રશિયાએ યુક્રેનમાં અનેક ઠેકાણાઓને નષ્ટ કર્યા છે. યુક્રેનમાં થયેલા વિનાશને લઈને રશિયા અને સંયુક્ત રાષ્ટ્રના અલગ-અલગ દાવા અને અહેવાલો છે. આવી સ્થિતિમાં આપણે જાણીએ છીએ કે રશિયાએ યુક્રેનમાં અત્યાર સુધી કેટલી તબાહી મચાવી છે, જેના પછી તમે સમજી શકશો કે રશિયાના હુમલાની યુક્રેન પર કેટલી અસર થઈ છે.

1 / 5
તાજેતરમાં જ રશિયાએ દાવો કર્યો છે કે રશિયન સેનાએ અત્યાર સુધીમાં યુક્રેનના 3,687 મિલિટરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કર્યા છે. આ સાથે યુક્રેને 3,500થી વધુ સૈન્ય મથકોને નષ્ટ કરી દીધા છે.

2 / 5
UN અનુસાર 10 માર્ચ સુધીમાં યુક્રેનમાં 549 લોકોના મોત થયા છે અને 957 લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સંખ્યામાં 26 બાળકો પણ સામેલ છે. યુક્રેનમાં સૌથી વધુ વિનાશ ડોનેટ્સક અને લુહાન્સ્કમાં થયો છે.

3 / 5
આ સિવાય 2000થી 4000 યુક્રેનિયન આર્મી, નેશનલ ગાર્ડ અને વોલેન્ટિયર ફોર્સના જવાનો પણ માર્યા ગયા છે. જો કે રશિયન સેના માટે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેના લગભગ 5,000 સૈનિકો માર્યા ગયા છે.

4 / 5
આ યુદ્ધને કારણે 25 લાખથી વધુ લોકો યુક્રેન છોડીને ગયા છે અને યુક્રેન છોડીને બહાર જઈ રહ્યા છે. આમાં 15 લાખ લોકો પોલેન્ડ ગયા છે. આ સિવાય હંગેરી, સ્લોવાકિયા, મોલડોવા ગયા છે. ( Edited By- Kunjan Shukal)

5 / 5

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">