ટેક ઓફ અને લેન્ડિંગ વખતે પ્લેનની લાઇટ થઇ જાય છે ડીમ, શું છે તેની પાછળનું કારણ ? જાણો

Flight light Facts: તમે ક્યારેક પ્લેનના ટેક ઓફ અને લેન્ડિંગ સમયે તેની લાઇટ ડીમ જતી હોય તેવું નોંધ્યુ છે. લાઇટ ડીમ થઇ જવા પાછળ કેટલાક કારણો જવાબદાર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 11:10 AM
સમયની સાથે હવે  ટ્રેન અને બસના બદલે ફ્લાઇટમાં લોકો અવર જવર કરતા થયા છે. ડોમેસ્ટિક ફ્લાઇટ્સના ઉપયોગમાં પણ વધારો થયો છે. ફ્લાઇટમાં મુસાફરી કરવી હવે ભારતમાં પણ સામાન્ય થઇ ગઇ છે. મધ્યમ વર્ગ માટે પણ ફ્લાઇટનો પ્રવાસ સામાન્ય બન્યો છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફ્લાઇટ ટેક-ઓફ અને લેન્ડિંગ દરમિયાન લાઇટ શા માટે મંદ પડી જાય છે?

1 / 5
ફ્લાઇટ ટેકઓફ અને લેન્ડ કરતી વખતે લાઇટ ઝાંખી પડી જાય છે કારણ કે આપણી આંખોને પ્રકાશ પ્રમાણે એડજસ્ટ થવામાં સમય લાગે છે.

2 / 5
સામાન્ય રીતે મનુષ્યની આંખોને પ્રકાશથી અંધારામાં અથવા અંધારાથી પ્રકાશમાં આવતા વાર લાગતી હોય છે. સામાન્ય રીતે તેનો સમય 10થી 30 મિનિટ જેટલો લાગે છે. પરંતુ જો પ્રકાશ ઓછો હોય, તો પ્રકાશથી અંધારામાં અથવા અંધારાથી પ્રકાશમાં આવતા સમય ઓછો લાગે છે.

3 / 5
ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ટેકઓફ કે લેન્ડિંગ વખતે અકસ્માતો વધુ થાય છે. એટલા માટે લાઇટ અગાઉથી ઝાંખી કરવામાં આવે છે જેથી કટોકટીના દરવાજા અને બહાર નીકળતી લાઇટિંગ સરળતાથી દેખાઈ શકે. આ દરવાજાઓ પર રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા છે જે ઝાંખા પ્રકાશમાં ઝળકે છે.

4 / 5
બોઇંગ એરલાઇનના 2006થી 2017 વચ્ચેના અનુભવ અનુસાર ટેકઓફની પ્રથમ 3 મિનિટમાં 13 ટકા અને લેન્ડિંગની આઠ મિનિટ પહેલા 48 ટકા અકસ્માતો થતા હોવાનું સામે આવ્યુ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

g clip-path="url(#clip0_868_265)">