હોળીના રંગોને કારણે ત્વચા થઈ છે લાલ? નારિયેળ તેલ સહિત આ 3 વસ્તુઓ આપશે રાહત
ખુશીઓ અને રંગોનો તહેવાર ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન દરેક લોકો ઉત્સાહથી હોળી રમે છે. ઘણી વખત ચહેરા પરથી રંગ દૂર કર્યા પછી ફોલ્લીઓ અથવા રૈશિઝ થાય છે. કેટલીક ટિપ્સ તમને આનાથી છુટકારો અપાવી શકે છે.
Most Read Stories