Summer Drink: શેરડીનો રસ ભલે હોય ગુણકારી પણ જો હોય આ શારીરિક સમસ્યા તો તેના સેવનથી બચો

જે લોકોને હાઈ બ્લડ પ્રેશર (Blood Pressure) જેવી હૃદય સંબંધિત સમસ્યાઓ હોય તેમણે શેરડીનો રસ ન પીવો જોઈએ. જો હૃદયની તબિયત પહેલેથી જ ખરાબ હોય તો શેરડીનો રસ હૃદયના સ્વાસ્થ્યને વધુ નુકસાન પહોંચાડી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2022 | 7:00 AM
શેરડીનો રસ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ છે, પરંતુ તેનું સેવન કેટલાક લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. અમે તમને એવા લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે ભૂલથી પણ શેરડીનો રસ ન પીવો જોઈએ.

1 / 5
દાંતમાં પોલાણ: જો તમને અથવા ઘરના બાળકને પોલાણની સમસ્યા હોય તો તેણે શેરડીનો રસ ન પીવો જોઈએ. જો કે તેમાં પ્રાકૃતિક ખાંડ હોય છે, પરંતુ તે દાંતના સ્વાસ્થ્યને પણ બગાડી શકે છે.

2 / 5
Health Tips: Include These Healthy Foods In Your Diet If You Want To Control Blood Pressure

3 / 5
કબજિયાત : જે લોકો કાયમી કબજિયાતની સમસ્યાથી પીડાતા હોય તે લોકોએ પણ શેરડીના રસ પીવાથી બચવું જોઈએ. તેનાથી પેટનું સ્વાસ્થ્ય બગડી શકે છે.

4 / 5
વજન ઘટાડવું: શેરડીમાં કુદરતી ખાંડ હોઈ શકે છે, પરંતુ જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે તેનાથી દૂર રહેવું વધુ સારું છે. કેટલાક લોકો વજન ઘટાડવા માટે જીમમાં જાય છે અને બહાર આવીને શેરડીનો રસ પીવે છે, જે સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી.

5 / 5

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ

અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ

હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

g clip-path="url(#clip0_868_265)">