સોમનાથમાં શ્રાવણના પાંચમા સોમવારે અને સોમવતી અમાસે ઉમટ્યો ભક્તોનો શ્રદ્ધાસાગર- જુઓ તસવીરો

જપ તપ અને ઉત્સવના ત્રિવેણી સંગમ સમાન પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર છે અને આજથી શ્રાવણમાસની પૂર્ણાહુતિ થવાની છે. ત્યારે શ્રાવણના અંતિમ દિવસે પૂણ્યનું ભાથુ બાંધવા માટે ભક્તોનો માનવમહેરામણ સોમનાથ મંદિરમાં દર્શનાર્થે ઉમટ્યુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2024 | 1:34 PM
પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર છે, જેના પગલે રાજ્યભરના શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યા હતા. સોમનાથમાં શ્રાવણના પાંચમા સોમવાર અને સોમવતી અમાસે ભક્તોનો શ્રદ્ધાસાગર ઉમટ્યો હતો.

1 / 8
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં સવારે 10 વાગ્યા સુધીમાં 35000 જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા

2 / 8
સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ તીર્થ ઉમટયા હતા

3 / 8
શિવજીની આરાધનાના શિવોત્સવ એવા શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી પૂણ્ય અર્જન કરવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા હતા

4 / 8
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહપરિવાર સ્નેહીજનો સાથે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા.

5 / 8
આ વિશેષ અવસરે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા કરી ધન્યતા અનુભવી હતી.

6 / 8
સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી પી.કે.લહેરી સાહેબના હસ્તે મહાદેવની પાલખી પૂજા કરી હતી.

7 / 8
સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર શ્રાવણ માસની છેલ્લી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા. Input Credit- Yogesh Joshi]- Somnath

8 / 8
Follow Us:
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video

અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ

ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ

મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો

સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો

દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ

સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ

વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ

મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો

રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
g clip-path="url(#clip0_868_265)">