અમદાવાદમાં ડબલ ડેકર ઈ-બસ સેવા શરૂ, જાણો કયા રૂટ પર દોડશે, જુઓ ફોટો

અમદાવાદમાં વર્તમાન સમયમાં પ્રથમ ડબલ ડેકર ઇ બસ આજથી જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં 6 ડબલ ડેકર બસ એપ્રિલ માસ સુધીમાં દોડાવવાનું આયોજન છે. આ બસમાં 63 મુસાફરોની ક્ષમતા છે.

Deepak sen
| Edited By: | Updated on: Feb 03, 2024 | 6:51 PM
અમદાવાદમાં આજથી ડબલ ડેકર AMTS નો પ્રારંભ થયો છે. મેયર પ્રતિભા જૈને વાસણા ચાંદખેડા રૂટ પર ઇ-બસનો પ્રારંભ કરાવ્યો છે. જમાલપુર AMTS ડેપોથી ડબલ ડેકર બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. વાસણાથી સારથિ બંગ્લોઝ વચ્ચે પ્રથમ ડબલ ડેકર દોડતી જોવા મળી.

1 / 5
અમદાવાદમાં 32 વર્ષ પછી ફરીથી રસ્તા પર ડબલ ડેકર બસ દોડતી જોવા મળી રહી છે. જમાલપુર AMTS ડેપોથી ડબલ ડેકર ઇ-બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. આ ડબલ ડેકર ઇ-બસ માટે ખાસ અંડર બ્રિજ, ઓવર બ્રિજ ન આવે તેવા રૂટની પસંદગી કરવામાં આવી છે. વધુ પેસેન્જરવાળા 7 રૂટ પર આ બસ દોડતી જોવા મળશે.

2 / 5
અમદાવાદમાં વર્તમાન સમયમાં પ્રથમ ડબલ ડેકર ઇ બસ આજથી જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં 6 ડબલ ડેકર બસ એપ્રિલ માસ સુધીમાં દોડાવવાનું આયોજન છે. આ બસમાં 63 મુસાફરોની ક્ષમતા છે.

અમદાવાદમાં વર્તમાન સમયમાં પ્રથમ ડબલ ડેકર ઇ બસ આજથી જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં 6 ડબલ ડેકર બસ એપ્રિલ માસ સુધીમાં દોડાવવાનું આયોજન છે. આ બસમાં 63 મુસાફરોની ક્ષમતા છે.

3 / 5
બસની વિશેષતા: નવી બસ ડબલ ડેકર ઇ-બસની ખાસિયત એ છે કે બસને ચાર્જ કરવામાં દોઢથી 3 કલાકનો સમય લાગશે. આ બસ ચાર્જ થયા બાદ 250 કિલોમીટર દોડશે. આ બસમાં મુસાફરોને કમ્ફર્ટ સીટનો આનંદ મળશે. આ ડબલ ડેકર ઇ-બસ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે. યુએસબી ચાર્જર, વાઇફાઇ, રિડીંગ લાઈટની વ્યવસ્થા છે.

4 / 5
યુએસબી ચાર્જર, વાઇફાઇ, રિડીગ લાઇટ અને કન્ફર્નટ સીટ, 63 પ્લસ ડ્રાઇવરની કેપીસીટી, ચાર્જ થયા બાદ 250 કિમી ચાલશે, દરરોજનું સંચાલન 200 કિમી કરાશે, 900 એમ.એમ ફલોર હાઇટ, 4750 એમ.એમ હાઇટ, 9800 એમ.એમ લંબાઇ છે જ્યારે 2600 એમ.એમ પહોળાઇ છે.

5 / 5
Follow Us:
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન

PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?

શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો

મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">