બોલીવૂડની આ TOP 7 હિરોઈનોએ મૂકી સાઉથ તરફ દોટ, જાણો કોણ, કઈ ફિલ્મમાં આવશે કોની સાથે?

એક સમય હતો કે હિરોઈન સાઉથ ફિલ્મોથી બોલીવૂડ તરફ આવવા પ્રયત્ન કરતી હતી. અત્યારે એવો સમય આવ્યો છે કે બોલીવૂડની મોટી હિરોઈનોએ સાઉથ તરફ દોટ મૂકી છે.

1/7
દીપિકા પાદુકોણ (Deepika Padukone) સાઉથની આગામી ફિલ્મમાં પ્રભાસ સાથે જોવા મળશે. આ ફિલ્મ નાગ અશ્વિન દ્વારા બનાવવામાં આવશે પ્રોજેક્ટ કે (Project K). એટલું જ નહીં ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. કહેવાય છે ફિલ્મનું બજેટ 400 કરોડ છે.

2/7
ઐશ્વર્યા હાલમાં મણિરત્નમની ફિલ્મપોન્નીયિન સેલ્વનનું (Ponniyin Selvan) શૂટિંગ કરી રહી છે, જેમાં ચિયાં વિક્રમ, જયમ રવિ, કાર્તિ, ત્રિશા અને અન્ય મુખ્ય ભૂમિકામાં છે.

3/7
બોલિવૂડની યુવા સ્ટાર આલિયા ભટ્ટ (Alia Bhatt) આગામી સમયમાં એસએસ રાજામૌલીના તેલુગુ ફિલ્મ આરઆરઆરમાં (RRR) જોવા મળશે, જેમાં જુનિયર એનટીઆર, રામ ચરણ, અજય દેવગણ, શ્રિયા સરન અને ઓલિવિયા મોરિસ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 13 ઓક્ટોબરે બોક્સ ઓફિસ પર રિલીઝ થવાની છે.

4/7
રવિના ટંડન લાંબા સમય બાદ મોટા પડદા પર જોવા મળશે. રવિના ફેમસ ફિલ્મ KGF ના બીજા ભાગમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે. ફિલ્મમાં સંજય દત્ત પણ જોવા મળશે.

5/7
પ્રતિભાશાળી સ્ટાર તાપસી પન્નુ ડિરેક્ટર સ્વરૂપ RSJ સાથે ટોલીવુડ ફિલ્મ મિશન ઈમ્પોસિબલ (Mishan Impossible) કામ કરશે.

6/7
કબીર સિંહ સ્ટાર કિયારા અડવાણી શંકરની ફિલ્મમાં રામ ચરણ સાથે સ્ક્રીન શેર કરશે, જેનું નિર્માણ દિલ રાજુ કરશે.

7/7
કૃતિ સેનાન હાલમાં આદિપુરુષનું શૂટિંગ કરી રહી છે, જેમાં પ્રભાસ, સૈફ અલી ખાન અને સની સિંહ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન તાનાજીના ડિરેક્ટર ઓમ રાઉતે કરી રહ્યા છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati