Ranveer Singhની અતરંગી ફેશનની ક્યારેક ગરુડ અને ક્યારેક મોર સાથે કરવામાં આવી તુલના, ખાતરી નથી તો જુઓ ફોટા

રણવીર સિંહ (Ranveer Singh)નો વિચિત્ર લુક હંમેશા ચર્ચામાં રહે છે અને આ ટ્રેન્ડ હજી પણ ચાલુ છે. ફરી એકવાર સોશિયલ મીડિયા પર રણવીર સિંહના જુદા જુદા લૂક છવાયેલા છે. સોશિયલ મીડિયા પર અભિનેતાના દેખાવની તુલના હવે પક્ષીઓ સાથે શરૂ થઈ ગઈ છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Apr 22, 2021 | 8:17 PM
બોલિવૂડ અભિનેતા રણવીરસિંહ માત્ર તેમના તેજસ્વી અભિનય માટે જ નહીં પણ તેમના અતરંગી ફેશન સેન્સ માટે પણ પ્રખ્યાત છે. રણવીર સિંહ ફેશન સેન્સ, પછી ભલે તે તેમના કપડાં હોય અથવા બાકીની એસેસરીઝ, દરેક વખતે આકર્ષણનું કેન્દ્ર જ રહે છે. લોકોમાં તેમના વિચિત્ર લુક વિશે ઘણીવાર ચર્ચા થતી હોય છે અને આ ટ્રેન્ડ હજી પણ ચાલુ જ છે. ખરેખર, સોશિયલ મીડિયા પર અભિનેતાના દેખાવની તુલના હવે પક્ષીઓ સાથે શરૂ થઈ ગઈ છે.

1 / 8
એક યુઝરે રણવીર સિંહના જુદા જુદા લૂકનો ફોટો શેર કર્યા છે, જેની સાથે તેણે સમાન પક્ષીઓનો કોલાજ બનાવ્યો છે.

2 / 8
અભિનેતાના ફેશન સેન્સની તુલના કયાંક ગરુડ અને કયાંક મોર સાથે કરવામાં આવી રહી છે.

3 / 8
અભિનેતાનો ફોટો શેર કરતી વખતે યુઝરે લખ્યું છે - રણવીર સિંહ ભારતીય પક્ષીઓની જેમ. મને તે અને તેમના પ્રયત્નો બંને ખુબજ પસંદ છે.

4 / 8
રણવીર સિંહનો મરુન આઉટફિટમાં ફોટો શેર કરતી વખતે યુઝરે તેની સરખામણી મરુન ઓરિયલ પક્ષી સાથે કરી છે.

5 / 8
યેલો ઓઉટફિટમાં રણવીર સિંહની તુલના યેલો ઓરિયલ સાથે કરવામાં આવી રહી છે.

6 / 8
બીજી બાજુ રંગીન કપડામાં રણવીર સિંહની તુલના એક રંગીન પક્ષી સાથે કરવામાં આવી છે. જેમાં તેમનો ફંકી લૂક ખરેખર આ પંખી સાથે મળતો આવે છે.

7 / 8
તેના કેઝ્યુઅલ આઉટફિટથી લઈને પાર્ટી લૂક સુધી રણવીર પ્રયોગ કરતો જોવા મળે છે.

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">