Propose Day 2021 પ્રેમ વ્યક્ત કરવા દરમિયાન થતી મુંઝવણને વાચા આપતા મરીઝના આ શેર

આજે વેલેન્ટાઈન વિકનો ( Valentine's Week ) અગત્યનો દિવસ છે. જી હા આજે Propose Day છે ત્યારે અબ્બાસ વાસી મરીઝને કેમ ભૂલાય. માણો હા અને નાની ગડમથલમાં સહારો આપનારા મરીઝના આ શેર.

Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 08, 2021 | 2:09 PM
મુલાકાત દરમિયાન ગમતી વ્યક્તિને જોયા બાદ.

મુલાકાત દરમિયાન ગમતી વ્યક્તિને જોયા બાદ.

1 / 5
જ્યારે મળ્યા બાદ શું કહેવું હતું યાદ ના આવે.

જ્યારે મળ્યા બાદ શું કહેવું હતું યાદ ના આવે.

2 / 5
જ્યારે વાત હા અને ના વચ્ચે અટવાઈ પડે.

જ્યારે વાત હા અને ના વચ્ચે અટવાઈ પડે.

3 / 5
જ્યારે પ્રેમ પ્રસ્તાવનો જવાબ "ના" મળે.

જ્યારે પ્રેમ પ્રસ્તાવનો જવાબ "ના" મળે.

4 / 5
જયારે "ના" કહેવાનું કારણ જાણવું જરૂરી બની જાય.

જયારે "ના" કહેવાનું કારણ જાણવું જરૂરી બની જાય.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">