Pics: Salman Khan બાદ Mika Singhએ મુંબઈમાં શરુ કર્યું 1000થી વધુ લોકો માટે લંગર

સલમાન ખાન બાદ હવે મીકા સિંહે પણ મુંબઈમાં લંગર શરૂ કરી દીધું છે. સિંગરને આજે મુંબઈમાં ફૂડ પેકેટ્સ લોકોને આપતા સ્પોટ કરવામાં આવ્યા હતા.

Hiren Buddhdev
| Edited By: | Updated on: May 10, 2021 | 7:31 PM

સિંગર મીકા સિંહે આજથી મુંબઈમાં લંગર શરૂ કર્યું છે, જ્યાં સિંગરનું માનવું છે કે તે દરરોજ 1000થી વધુ લોકોને ફૂડ પેકેટ્સનું વિતરણ કરશે. ચાલો જોઈએ કે અભિનેતા કેવી રીતે મુંબઈમાં લોકોને ખોરાક પહોંચાડે છે.

1 / 6
મુંબઈમાં ટેન્ટની અંદર ફુડ પેકેટ સાથે દેખાયા ફેમસ સિંગર મીકા સિંહ

2 / 6
મિકા સિંહે મુંબઈ પોલીસને પણ આપ્યા હતા ફૂડ પેકેટ.

3 / 6
મિકા સિંહ ઘણીવાર ચેરિટીનું કામ કરતા રહે છે.

4 / 6
મુંબઈના રસ્તાઓમાં પણ મીકા સિંહે લોકોને કરાવ્યું બપોરનું ભોજન.

5 / 6
ગાયકનું આ કાર્ય જોઈને લોકો તેમને આશીર્વાદ આપી રહ્યા છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">