Photos : Rubina Dilaik એ પોસ્ટ કરી પોતાની ગ્લેમરસ તસવીરો, જોઇને ફેન્સ બોલ્યા Ufff…

રૂબીના દિલૈક સોશિયલ મીડિયા પર જબરદસ્ત એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફોટોઝ અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 9:54 AM
રૂબીના દિલૈક સોશિયલ મીડિયા પર જબરદસ્ત એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફોટોઝ અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરે છે.

રૂબીના દિલૈક સોશિયલ મીડિયા પર જબરદસ્ત એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફોટોઝ અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરે છે.

1 / 6
હાલમાં રૂબીના પતિ અભિનવ સાથે વેકેશન માણી રહી છે. હવે તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરી છે, જે ઇન્ટરનેટ પર વધુને વધુ વાયરલ થઈ રહી છે.

2 / 6
આ તસવીરોમાં રૂબીના લીલા રંગના ઈન્ડો વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળી રહી છે. વળી, તેણે ફુલ સ્લીવની સાથે જાળીદાર હાઈનેક ડ્રેસ પહેર્યો છે.

3 / 6
'બિગ બોસ' સીઝન 14 ની વિજેતાએ આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને કેપ્શન લખ્યું, 'મેજિક ક્લોકનો જાદુ'.

4 / 6
તાજેતરમાં, તેણીએ ઇન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે દરિયા કિનારે ઉભેલી અને પોઝ આપતી જોવા મળે છે.

5 / 6
તમને જણાવી દઈએ કે રૂબિના પલાશ મુછલની નિર્દેશિત ફિલ્મ 'અર્ધ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે. જોકે, આ ફિલ્મનું શૂટિંગ હજુ શરૂ થયું નથી.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">