Janta Darbar Pics : Sonu Soodની બિલ્ડીંગમાં સામાન્ય લોકો માટે લાગ્યો ‘જનતા દરબાર’, ડોક્યૂમેન્ટ સાથે પહોંચ્યા પીડિતો

સોનુ સૂદ ઓક્સિજન પ્લાન્ટ લગાવવાની પણ તૈયારી કરી રહ્યા છે. સોનુએ ઘણા દિવસો પહેલા કહ્યું હતું કે તે દેશમાં ઓક્સિજન પ્લાન્ટ પર કામ કરી રહ્યા છે. જેના કારણે દેશના વિવિધ રાજ્યોને તેનો ઘણો ફાયદો થશે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: May 23, 2021 | 7:38 PM
બોલીવુડ અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) એક મસીહા તરીકે ઉભરી આવ્યા છે. જ્યાં હવે અભિનેતા બિલ્ડિંગની નીચે જનતા દરબારની જેમ સભા લાગવાનું શરુ થઈ ગયું છે. જ્યાં આજે પણ લોકો સોનુના ઘરની નીચે તેમની પરેશાનીઓ લઈને પહોંચ્યા હતા. આવો જોઈએ અહિયાંની ખાસ તસવીરો.

1 / 8
સોનુ સૂદના બિલ્ડીંગની નીચે શરુ થયો જનતા દરબાર.

2 / 8
સોનુ સૂદ અહીં તેમના બિલ્ડિંગની નીચે આવીને દરેકની સમસ્યાઓ સાંભળે છે.

3 / 8
સોનુ સૂદ મુંબઇના લોખંડવાલા વિસ્તારમાં રહે છે

4 / 8
સોનુ સૂદે સાંભળી બધાની મુશ્કેલી , ડોક્યૂમેન્ટ સાથે પહોચ્યા લોકો સોનુ સુદના ઘરે

5 / 8
સોનુ સૂદની સામે લોકો ભાવુક થઈ ગયા

સોનુ સૂદની સામે લોકો ભાવુક થઈ ગયા

6 / 8
સોનુ સૂદ આ દિવસોમાં સતત લોકોને મદદ કરી રહ્યો છે.

7 / 8
અભિનેતા કોરોના રોગચાળા સામે લડવામાં દેશવાસીઓની ઝડપથી મદદ કરી રહ્યા છે.

8 / 8

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ

અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ

હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

g clip-path="url(#clip0_868_265)">