Expensive : શરારા સેટમાં જોવા મળી અદિતિ રાવ હૈદરીની કાતિલાના સ્ટાઈલ, શું તમે ડ્રેસની કિંમત જાણો છો?

અદિતિ રાવ હૈદરી (Aditi Rao Hydari) ની ફેશન સેંસ કમાલની છે. તેઓ દરેક વખતે ફેશન બારને એક સ્તર ઉચું લઈ જાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 11:39 PM
અદિતિથી તમે ઇચ્છો તો ફેશન પ્રેરણા લઈ શકો છો. તમે આ ડ્રેસનો પ્રી-વેડિંગ સેલેબ્રેશન માટે પણ ઉપયોગ કરી શકો છો.

1 / 6
તાજેતરમાં, તેમના કેટલાક ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેમણે સિલ્ક કુર્તા-શરારા સેટ કૈરી કર્યો છે, જે વિન્ટેજ વાઈબ આપી રહ્યા છે.

2 / 6
અદિતિનો આ ડ્રેસ ફુલ સ્લીવ્સ વાળો છે, જેમાં ગુલાબી અને લીલા ફ્લોરલ પ્રિંટ કરવામાં આવી છે. આ સાથે, તે એક ડીપ બેક વાળી ડ્રેસ છે જે ખુબ સુંદર લાગે છે.

3 / 6
આ ડ્રેસ સાથે, અદિતિએ મરુન રંગની બિંદી લગાવી, સિલ્વર રંગની રિંગ કૈરી કરી અને સિલ્વર કલરનાં ઝુમકા પહેર્યા, જેમાં સફેદ રંગનાં મોતી પણ હતા. તેમની આ એસેસરીઝ જયપુરના નીતા બૂચરા હાઉસનાં સિલ્વર સેન્ટરની છે.

4 / 6
અદિતિએ તેમના લુકને કંપ્લીટ કરવા માટે વાળને મિડ-પાર્ટેડ શૈલીમાં રાખ્યા અને ગ્લેમ માટે લાલ લિપિસ્ટિક, રોઝી બ્લશ અને હાઈલાઈટેડ ચિક્સ, મસ્કરા-લૈડેન આઇલૈશેજ કૈરી કર્યું.

5 / 6
જો અદિતિના આ ડ્રેસ વિશે વાત કરીએ તો તે ભારતીય ફેશન ડિઝાઇનર આસ્થા નારંગ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે ભારતીય પરંપરાગત હેન્ડવર્ક સિલ્મા સિતારાનું કામ કરવામાં આવ્યું છે. આ શરારા સેટની કિંમત ડિઝાઈનરની વેબસાઇટ પર 48, 000 રૂપિયા છે.

6 / 6

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

g clip-path="url(#clip0_868_265)">