AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drugs Case: શાહરુખ ખાનના પુત્ર આર્યનની ધરપકડ, લઈ જવામાં આવ્યો મેડિકલ ટેસ્ટ માટે

એનસીબીએ ડ્રગ્સ કેસ (Drugs Case)માં શાહરૂખ ખાન (Shahrukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aaryan Khan)ની ધરપકડ કરી છે. હવે તેને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 5:38 PM
Share
એનસીબીએ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરી છે. એનસીબીએ આર્યન સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.

1 / 6
આર્યન શનિવારે રાત્રે ક્રૂઝ પર રેવ પાર્ટી દરમિયાન એનસીબી દ્વારા પકડાયો હતો.

2 / 6
આર્યન ખાનની ધરપકડ કર્યા બાદ હવે મેડિકલ માટે મુંબઈની જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

3 / 6
તબીબી તપાસ બાદ આર્યનને કિલા કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં કોર્ટ નક્કી કરશે કે આર્યનને પોલીસ કસ્ટડી મળશે કે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવશે.

4 / 6
એનસીબીએ રેવ પાર્ટીમાં દરોડા દરમિયાન 8 લોકોની અટકાયત કરી હતી. આ આરોપીઓ પાસેથી ચરસ, MDMA, MD અને કોકેન સહિત અન્ય ડ્રગ્સ મળી આવી હતી.

5 / 6
આર્યન ખાનની નાર્કોટિક્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

6 / 6
Follow Us
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા

ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'

આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા

સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ

શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન

બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'

અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video

અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
g clip-path="url(#clip0_868_265)">