AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jacqueline Fernandez સાથે આ સ્ટાઈલમાં જોવા મળ્યા અર્જુન કપૂર, ક્યાંક મલાઈકા અરોરાને ન થઈ જાય ઈર્ષા!

અર્જુન કપૂરે હાલમાં જ જેકલીન ફર્નાન્ડીસ સાથે ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચાહકોને બંને વચ્ચેની કેમિસ્ટ્રી ઘણી સારી લાગી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 8:54 PM
Share
અર્જુન કપૂરે (Arjun Kapoor) જેક્લીન ફર્નાન્ડીસ (Jacqueline Fernandez) સાથેની તસ્વીરો શેર કરી છે, જેમાં બંને વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

1 / 6
અર્જુને સફેદ શર્ટ અને બ્લેક વેસ્ટ કોટ પહેર્યો છે. જ્યારે જેકલીને સફેદ શોર્ટ ડ્રેસ પહેર્યો છે.

2 / 6
તમને જણાવી દઈએ કે જેકલીન અને અર્જુન ફિલ્મ ભૂત પોલીસમાં જોવા મળશે અને હાલમાં જ ફિલ્મનું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે.

3 / 6
અર્જુન અને જેકલીન આ ફિલ્મ દ્વારા પ્રથમ વખત સાથે કામ કરી રહ્યા છે.

4 / 6
ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

5 / 6
આ ફિલ્મ સિવાય અર્જુન કપૂર એક વિલન રિટર્ન્સમાં પણ જોવા મળશે.

6 / 6
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ

વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત

મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ

મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો

આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ

થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો

અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ

ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી

g clip-path="url(#clip0_868_265)">