AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘હેરા ફેરી’ના દેવી પ્રસાદની પૌત્રી થઈ ગઈ મોટી, તેની આગળ બોલિવૂડની હસીનાઓ છે પાણી બરાબર

'હેરા ફેરી 3' હાલ ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે. જણાવી દઈએ કે, પરેશ રાવલે ફિલ્મ આ છોડી દીધી છે જેને લઈને ઘણા સવાલો હવે ફિલ્મ પર ઊભા થયા છે. 'હેરા ફેરી 3'ના વિવાદથી આવ્યું કે, 'હેરા ફેરી'ના પહેલા ભાગમાં એક બાળ કલાકાર જોવા મળી હતી. આ બાળ કલાકારની વાત કરીએ તો, તેને ફિલ્મમાં દેવી પ્રસાદની પૌત્રીની ભૂમિકા ભજવી હતી.

| Updated on: May 26, 2025 | 7:48 PM
Share
વર્ષ 2000માં રિલીઝ થયેલી અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 21 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી અને હિટ સાબિત થઈ હતી.

1 / 7
આ ફિલ્મમાં તમને યાદ હશે કે રિંકુ નામની એક બાળ કલાકાર હતી. આ બાળ કલાકારનું વાસ્તવિક નામ એન એલેક્સિયા અનરા છે. હાલની વાત કરીએ તો, એન એલેક્સિયા અનરા મોટી થઈ ગઈ છે અને ખૂબ જ સુંદર લાગી રહી છે.

2 / 7
એન એલેક્સિયા અનરા હવે 30 વર્ષની થઈ ગઈ છે. એલેક્સિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ગ્લેમરસ ફોટા શેર કરતી રહે છે.

3 / 7
એન એલેક્સિયા અનરાનો જન્મ ચેન્નાઈમાં થયો છે અને તેણે નાની ઉંમરે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

4 / 7
એલેક્સિયા અનરાએ બોલિવૂડની સાથે કેટલીક દક્ષિણ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે તમિલ ફિલ્મ અવ્વૈ શાનમુગીમાં કમલ હાસનની પુત્રીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ હિન્દીમાં ચાચી 420 તરીકે ફરીથી બનાવવામાં આવી હતી.

5 / 7
એન એલેક્સિયા અનરાએ કેટલીક ફિલ્મોમાં કામ કર્યા પછી અભિનય છોડી દીધો હતો. કેમ કે, તેના માતા-પિતાને અભિનય ફિલ્ડમાં રસ નહોતો. અનરાએ ફ્રાન્સથી 'BBA'નો અભ્યાસ કર્યો અને થોડા વર્ષો સુધી એક સોફ્ટવેર કંપનીમાં કામ કર્યું.

6 / 7
હાલમાં એલેક્સિયા અનરા પોતાનો વ્યવસાય ચલાવે છે. જણાવી દઈએ કે, એન એલેક્સિયા અનરાનો અભિનયની દુનિયામાં પાછા ફરવાનો કોઈ પ્લાન નથી. તે પોતાના અંગત અને વ્યાવસાયિક જીવનમાં ખૂબ જ ખુશ છે.

7 / 7

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડના વધારે ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">