-
ગુજરાતી સમાચાર
-
ચૂંટણી $electionYear
-
તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી 2021
-
તમિલનાડુની ચૂંટણી એક્ઝિટ પોલ પરિણામો 2021 લાઇવ
તમિલનાડુની ચૂંટણી એક્ઝિટ પોલ પરિણામો 2021 લાઇવ
તમિલનાડુમાં ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે અને હવે આખો દેશ પરિણામની રાહમાં છે. પરિણામ 2 મેના રોજ આવશે, પરંતુ તે પહેલા એક્ઝિટ પોલ્સ આવી ચુક્યા છે. આમાંથી, તે અનુમાન લગાવી શકાય છે કે કયા રાજ્યમાં કોની સરકાર બની શકે છે. આવી સ્થિતિમાં, ટીવી 9 ભારતવર્ષ તમને "એક્ઝિટ પોલ્સનું પોલ" બતાવી રહ્યું છે, જેમાં તમે એક સાથે જુદી જુદી ચેનલો અને એજન્સીઓનો અંદાજ જોઈ શકો છો. આ આંકડા સીધા ટીવી ચેનલો પાસેથી લેવામાં આવ્યા છે, આમાં ટીવી 9 ભારતની ટીમે કોઈ ફેરફાર કર્યો નથી.
-
Tamil Nadu Election 2021: 7મેના રોજ એમ.કે.સ્ટાલિન લેશે સીએમ પદના શપથ
તમિલનાડુની ચૂંટણી 2021 5 years agoચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવી ચૂક્યા છે. તમિલનાડુમાં છ એપ્રિલે થયેલી ચૂંટણીમાં DMKએ સતારુઢ AIADMKની ખુરશી છીનવી લીધી અને એક દશક સુધી વિપક્ષમાં રહ્યા બાદ DMK સત્તામાં પાછી આવી રહી છે.
-
Tamil Nadu Election Result 2021 : DMKએ ચૂંટણી જીતી તો મહિલાએ કાપી જીભ, માની હતી માનતા
તમિલનાડુની ચૂંટણી 2021 5 years agoTamil Nadu Election Result 2021 : તમિલનાડુમાં એક મહિલાએ પોતાનુ વચન નિભાવવા જીભ કાપી દીધી. મહિલાએ લખીને જણાવ્યુ કે વિધાનસભા ચૂંટણીમાં DMKની જીતને જોતા તેમણે આમ કર્યુ છે. મહિલાએ પોતાનુ વચન પૂરુ કરતા મંદિરમાં દેવતાઓને પોતાની જીભ અર્પિત કરી દીધી.
-
ખુશબુ સુંદરથી પાયલ સરકાર, રાજકારણના પડદા પર ચૂંટણી ભૂમિકામાં કોણ અભિનેત્રી રહી હિટ?
Photo Gallery Top 9 5 years agoદેશના ચાર રાજ્યો - પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને કેન્દ્ર શાસિત પુડુચેરીના વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આ ચૂંટણીઓમાં, અભિનેત્રીઓથી નેતા બનેલી તમામ હસ્તીઓએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. ચાલો આપણે જાણીએ કે તેમાંથી કોણે જીત્યા અને કોને હારનો સામનો કરવો પડ્યો.
-
TAMILNADU : એમ.કે.સ્ટાલિન 7 મેના રોજ સીએમ તરીકે શપથ લેશે, પલાનીસ્વામીએ રાજીનામું આપ્યું
ચૂંટણી 2025 5 years agoTAMILNADU : દેશના ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામો રવિવારે જાહેર કરવામાં આવ્યા હતા. બંગાળ, કેરળ, આસામમાં શાસક પક્ષોએ જીત મેળવી છે.
-
Election Results 2021: જીતની ઉજવણી પર ચૂંટણીપંચે લીધુ સંજ્ઞાન કહ્યું તરત કરો FIR
આસામની ચૂંટણી 2021 5 years agoચૂંટણીના પરિણામો બાદ અલગ અલગ રાજકીય પાર્ટીઓ દ્વારા ભેગા થવા અને જીતની ઉજવણી પણ કેન્દ્રીય ચૂંટણીપંચે સંજ્ઞાન લેતા પાંચ રાજ્યોના ચીફ સેક્રેટરીને નિર્દેશ કર્યો છે કે તરત કાર્યવાહી કરવામાં આવે.
-
Tamil Nadu Assembly Election 2021 : મતગણતરી કેન્દ્ર પર કોરોના પ્રોટોકોલના ધજાગરા
કોરોના ન્યૂઝ 5 years agoTamil Nadu Assembly Election 2021 : તમિલનાડુમાં મતોની ગણતરી ચાલી રહી છે. પહેલા ચરણમાં જ સંપન્ન થયેલી ચૂંટણીમાં લગભગ 3998 ઉમેદવારોની કિસ્મતનો નિર્ણય થશે.
-
Tamil Nadu Assembly Election 2021: AIADMK-BJPની સરકાર આઉટ, DMK-INC ઈન, એમ.કે.સ્ટાલિન મુખ્યમંત્રી બનશે
ચૂંટણી 2025 5 years agoTamil Nadu Assembly Election 2021: તમિલનાડુમાં એમ.કે.સ્ટાલિનનો જાદુ ચાલી ગયો છે. દ્રવિડ રાજનીતિના પુરોગામી ડીએમકેના ગઠબંધને સવારે 11.15 વાગ્યા સુધીમાં 234માંથી 133 સીટો પર સરસાઈ મેળવી લીધી છે.
-
5 State Assembly Election Results 2021: મોદી-શાહની જોડીને મમતાના જયશ્રી રામ, વિપક્ષના મોટા ચહેરો તરીકે ઉભર્યા દીદી, રાહુલ-સોનિયાની વધશે ચિંતા
આસામની ચૂંટણી 2021 5 years ago5 State Assembly Election Results 2021 મમતા બેનર્જીની આ જીતથી કોંગ્રેસના રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ચિંતા વધી જવાની છે. કારણ કે જે રીતે મમતા બેનર્જીએ એકલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના શામ, દામ, દંડ અને ભેદની વ્યુહરચનાને લડત આપીને પોતાનો ગઢ સાચવી રાખતા, કેન્દ્રીયસ્તરે વિપક્ષમાં મમતા
-
Tamil Nadu Assembly Election 2021: કમલ હાસન 'કોઈમ્બતુર દક્ષિણ' બેઠક પર આગળ
ચૂંટણી 2025 5 years agoTamil Nadu Assembly Election 2021: બોલિવૂડ અને સાઉથના સુપર સ્ટાર અભિનેતા કમલ હાસન પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ MNM પાર્ટી બનાવીને ચૂંટણીના મેદાનમાં ઉભા થયા છે.
-
5 State Assembly Election Results 2021 : મતોની ગણતરીની પ્રક્રિયા ધીમી ચાલશે ,જાણો કેમ પરિણામો જાહેર થવામાં વધુ સમય લાગશે
આસામની ચૂંટણી 2021 5 years ago5 State Assembly Election Results 2021 : પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઇ રહ્યું છે. કોરોનાકાળમાં સરકાર અને ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવતી માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને મતોની ગણતરી કરવામાં આવી રહી છે.










