AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu Election Result 2021 : DMKએ ચૂંટણી જીતી તો મહિલાએ કાપી જીભ, માની હતી માનતા

Tamil Nadu Election Result 2021 :  તમિલનાડુમાં એક મહિલાએ પોતાનુ વચન નિભાવવા જીભ કાપી દીધી. મહિલાએ લખીને જણાવ્યુ કે  વિધાનસભા ચૂંટણીમાં DMKની જીતને જોતા તેમણે આમ કર્યુ છે. મહિલાએ પોતાનુ વચન પૂરુ કરતા મંદિરમાં દેવતાઓને પોતાની જીભ અર્પિત કરી દીધી.

Tamil Nadu Election Result 2021 : DMKએ ચૂંટણી જીતી તો મહિલાએ કાપી જીભ, માની હતી માનતા
DMK અધ્યક્ષ એમકે સ્ટાલિન
Niyati Trivedi
| Edited By: | Updated on: May 04, 2021 | 7:37 PM
Share

Tamil Nadu Election Result 2021 :  તમિલનાડુમાં એક મહિલાએ પોતાનુ વચન નિભાવવા જીભ કાપી દીધી. મહિલાએ લખીને જણાવ્યુ કે  વિધાનસભા ચૂંટણીમાં DMKની જીતને જોતા તેમણે આમ કર્યુ છે. મહિલાએ પોતાનુ વચન પૂરુ કરતા મંદિરમાં દેવતાઓને પોતાની જીભ અર્પિત કરી દીધી. એક દશક બાદ રાજ્યમાં ડીએમકે પાછી આવી છે.

બત્રીસ વર્ષીના વનિતાએ જાહેરમાં 2021 વિધાનસભા ચૂંટણીમાં DMKની જીતનું આશ્વાસન આપવા માટે ઇશ્વરને બલિદાનના રુપમાં પોતાની જીભ કાપવાનો સંકલ્પ લીધો હતો. ડીએમકેએ જનાદેશને જીત્યા બાદ વનિતા સવારે મુથમ્મન મંદિર પહોંચ્યા અને પોતાની જીભ કાપીને મંદિરના દેવતાઓને અર્પિત કરવાની કોશિશ કરી પરંતુ પૂજા સ્થળમાં કોવિડ સંબંધિત પ્રતિબંધોના કારણે વનિતાએ મંદિરના દરવાજા પર પોતાની કાપેલી જીભ મૂકી દીધી.

એક દશકના વિરોધ બાદ DMKએ તમિલનાડુમાં કટ્ટર પ્રતિદ્વંદી AIADMK પર જીત મેળવી. તમિલનાડુની સત્તા પર છેલ્લા 10 વર્ષથી AIADMK છે. 2011 વિધાનસભા ચૂંટણીમાં જયલલિતાના નેતૃત્વમાં સત્તામાં પાછી આવેલી AIADMK 2016માં પોતાની સત્તા કાયમ રાખવામાં સફળ રહી હતી. આ વખતે ડીએમકેએ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી લીધી

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">