આ પક્ષી ,આંખો બંધ કર્યા પછી પણ જોઈ શકે છે  આખી દુનિયા, આવો  જાણીએ તેની ખાસિયત 

18-4-2025

Photos Credit: Getty Images

Tooltip

વગર આંખો ખોલે જોઈ  શકે છે આ પક્ષી 

દુનિયામાં રહેલા પક્ષીઓમાં  જુદી-જુદી ખાસિયત હોય છે, તેમાંથી આ પક્ષી બંધ આંખોથી પણ જોઈ શકે છે.

Photos Credit: Getty Images

Tooltip

શું છે  આ પક્ષીનું નામ 

આ પક્ષીનું નામ છે  ગ્રેટ પોટુ

Photos Credit: Getty Images

Tooltip

ક્યાં જોવા મળે છે  આ પક્ષી

ગ્રેટ પોટુ મધ્ય અને દક્ષિણ અમેરિકાના જંગલોમાં જોવા મળે છે, આ ઘુવડ જેવુજ દેખાય છે 

Photos Credit: Getty Images

Tooltip

તે કેવું દેખાય છે

ગ્રેટ  પોટુનું ધડ એના શરીરની તુલનામાં મોટું હોય છે અને આંખો પણ બહુ મોટી હોય છે,  ચાંચ નાની અને પહોળી  હોય છે 

Photos Credit: Getty Images

આ પક્ષીની આંખની પાંપણ વચ્ચે નાનું અંતરાલ હોય છે જેના લીધે આની આંખો બંધ હોવા છતાં પણ દેખાય છે 

Photos Credit: Getty Images

Tooltip

આંખો બંધ હોવા છતાં  પણ કઈ રીતે જોઈ શકે છે

ઓછા પ્રકાશમાં પણ આને દેખાય છે જેના લીધે આને શિકાર કરવામાં મદદ મળે છે 

Photos Credit: Getty Images

Tooltip

ઓછા પ્રકાશમાં પણ દેખાય છે 

દિવસે આ પક્ષી આખો બંધ કરી ને ઝાડની ડાળી ઉપર બેસે છે 

Photos Credit: Getty Images

Tooltip

દિવસે શું કરે છે 

આ પક્ષીની લંબાઈ 24 ઇંચ સુધી મોટી થાય છે અને આનો રંગ  ઝાડની ડાળી જેવો હોય છે 

Photos Credit: Getty Images

Tooltip

કેટલી લંબાઈ