ગુજરાત લોકસભા ચૂંટણી 2024 ઉમેદવાર
ગુજરાતમાં અત્યારે 26 લોકસભા મતવિસ્તારો છે. અમદાવાદ પૂર્વ,અમદાવાદ પશ્ચિમ, અમરેલી, આણંદ, બનાસકાંઠા, બારડોલી, ભરુચ, ભાવનગર, છોટા ઉદેપુર, દાહોદ, ગાંધીનગર, જામનગર, જુનાગઢ, કચ્છ, ખેડા, મહેસાણા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા, વલસાડ એ ગુજરાતના લોકસભા મત વિસ્તાર છે. વર્ષ 2009ની લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાઇ હતી. 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 15 અને કોંગ્રેસે 11 બેઠકો જીતી હતી, પરંતુ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં 26માંથી 26 બેઠકો મળી હતી. ગુજરાતમાં કુલ મતદારોની સંખ્યા 4 કરોડ 94 લાખ 49 હજાર 469 છે. જે પૈકી 2 કરોડ 54 લાખ 69 હજાર 723 પુરૂષ મતદાર અને 2 કરોડ 39 લાખ 78 હજાર 243 સ્ત્રી અને 1503 ત્રીજી જાતિના મતદારો છે.
ગુજરાત ઉમેદવારોની યાદી 2024
રાજ્ય | ઉમેદવાર | પાર્ટી | બેઠક |
---|---|---|---|
Gujarat | Ramji Thakor | કોંગ્રેસ | મહેસાણા |
Gujarat | Amit Shah | બીજેપી | GANDHINAGAR |
Gujarat | Rutvik Makwana | કોંગ્રેસ | SURENDRANAGAR |
Gujarat | Paresh Dhanani | કોંગ્રેસ | RAJKOT |
Gujarat | Parasottam Rupala | બીજેપી | RAJKOT |
Gujarat | Mansukh Mandvia | બીજેપી | પોરબંદર |
Gujarat | Poonamben Hematbhai Maadam | બીજેપી | JAMNAGAR |
Gujarat | Hirabhai Jotva | કોંગ્રેસ | જુનાગઢ |
Gujarat | Umesh Makwana | આપ | BHAVNAGAR |
Gujarat | Kalu Singh Dabhi | કોંગ્રેસ | KHEDA |
Gujarat | Jashpal Singh Padhiar | કોંગ્રેસ | VADODARA |
Gujarat | Chaitar Vasava | આપ | ભરૂચ |
Gujarat | C R Patil | બીજેપી | નવસારી |
Gujarat | Naishadh Desai | કોંગ્રેસ | નવસારી |
Phase | Date | State | Seat |
---|---|---|---|
1 | April 19, 2024 | 21 | 102 |
2 | April 26, 2024 | 13 | 89 |
3 | May 07, 2024 | 12 | 94 |
4 | May 13, 2024 | 10 | 96 |
5 | May 20, 2024 | 8 | 49 |
6 | May 25, 2024 | 7 | 57 |
7 | Jun 01, 2024 | 8 | 57 |