ખેડા લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024
ઉમેદવારનું નામ | મત | પક્ષ | સ્થિતિ |
---|---|---|---|
Chauhan Devusinh | 744435 | BJP | Won |
Kalu Singh Dabhi | 386677 | INC | Lost |
Sodha Sanjaykumar Parvatsinh | 6139 | IND | Lost |
Bhailalbhai Kalubhai Pandav | 6152 | BSP | Lost |
Parmar Hiteshkumar Parsottambhai | 2741 | IND | Lost |
Upendrakumar Vallavbhai Patel | 2715 | IND | Lost |
Patel Anilkumar Bhailalbhai | 2523 | RAMSBP | Lost |
Saiyad Kadari Mohammad Sabir Anvar Husain | 1838 | BJNP | Lost |
Indiradevi Hiralal Vora | 1135 | GKALP | Lost |
Kamleshbhai Popatbhai Patel | 949 | BHJANP | Lost |
Imranbhai Vankawala | 928 | RTRP | Lost |
Kantiya Dasrath Harjivanbhai | 792 | NIUP | Lost |
ખેડા લોકસભા બેઠક શરૂઆતથી કોંગ્રેસનો ગઢ રહી છે. અહીં સતત કોંગ્રેસના ઉમેદવારો જીતતા આવ્યા છે. વર્ષ 2014 થી અહીં ચૂંટણી ચિત્ર બદલાયું છે અને છેલ્લી બે ટર્મથી સતત ભાજપ જીતી રહી છે. 2014માં પરિવર્તન આવતા અહીં સતત પાંચ ટર્મથી જીતતા આવતા કોંગ્રેસના દિગ્ગજ દિનશા પટેલ દેવુસિંહ ચૌહાણ સામે પરાજિત થયા હતા. તે બાદ 2019માં પણ ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ જીત્યા હતા. જેમાં તેમની સરસાઈ પણ વધી હતી. ખેડામાં 7 લાખ 66 હજાર 227 મહિલા અને 8 લાખ 33 હજાર 232 પૂરૂષ મતદાતા છે. ખેડા લોકસભા બેઠકના છેલ્લી બે લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો, 2014માં દેવુસિંહ ચૌહાણે પાંચ વખતના સાંસદ દિનશા પટેલને હરાવ્યા અને સાંસદ બન્યા. 2024માં પણ ભાજપે ફરી દેવુસિંહ ચૌહાણ પણ ભરોસો મુક્યો છે.
ઉમેદવારનું નામ | પરિણામ | કુલ મત | મતદાન ટકાવારી % |
---|---|---|---|
Chauhan Devusinh બીજેપી | Won | 7,14,572 | 65.04 |
Bimal Shah કોંગ્રેસ | Lost | 3,47,427 | 31.62 |
Bhailalbhai Kalubhai Pandav BSP | Lost | 7,461 | 0.68 |
Pathan Imtiyazkhan Saeedkhan ADP | Lost | 4,856 | 0.44 |
Pathan Ayashabanu ANC | Lost | 2,176 | 0.20 |
Chauhan Parsottambhai Babarbhai YJJP | Lost | 2,100 | 0.19 |
Patel Kamleshkumar Ratilal HND | Lost | 1,764 | 0.16 |
Nota NOTA | Lost | 18,277 | 1.66 |
ઉમેદવારનું નામ | પરિણામ | કુલ મત | મતદાન ટકાવારી % |
---|---|---|---|
Dinsha J Patel કોંગ્રેસ | Won | 2,84,004 | 47.12 |
Chauhan Devusinh Jesingbhai બીજેપી | Lost | 2,83,158 | 46.98 |
Shekh Taufikhusen Gulamrasul નિર્દલીય | Lost | 13,840 | 2.30 |
Chauhan Ratansinh Udesinh BSP | Lost | 6,557 | 1.09 |
Dodiya Hemalsinh Dajibhai Alias Dodiya Batuksinh MJP | Lost | 6,400 | 1.06 |
Patel Bharatkumar Vishnubhai નિર્દલીય | Lost | 3,143 | 0.52 |
Khalifa Zakirhusen Gulamnabi નિર્દલીય | Lost | 2,440 | 0.40 |
Alpeshsinh Surubha Vaghela નિર્દલીય | Lost | 1,720 | 0.29 |
Christi Vasantbhai Otabhai નિર્દલીય | Lost | 1,401 | 0.23 |
ઉમેદવારનું નામ | પરિણામ | કુલ મત | મતદાન ટકાવારી % |
---|---|---|---|
Chauhan Devusinh Jesingbhai (Chauhan Devusinh) બીજેપી | Won | 5,68,235 | 59.44 |
Dinsha Patel કોંગ્રેસ | Lost | 3,35,334 | 35.08 |
Roshan Priyavadan Shah નિર્દલીય | Lost | 7,442 | 0.78 |
Pandav Bhailalbhai Kalubhai BSP | Lost | 5,791 | 0.61 |
Badhiwala Labhubhai Jivrajbhai આપ | Lost | 3,742 | 0.39 |
Ratansinh Udesinh Chauhan નિર્દલીય | Lost | 3,495 | 0.37 |
Malek Sabirhusen Ismaelbhai નિર્દલીય | Lost | 2,720 | 0.28 |
Chauhan Devusing Motishing નિર્દલીય | Lost | 1,860 | 0.19 |
Malek Sadik Hushen Mahammd Hushen નિર્દલીય | Lost | 1,444 | 0.15 |
Abdul Razakkhan Pathan ADP | Lost | 1,024 | 0.11 |
Malek Yakubmiya Nabimiya નિર્દલીય | Lost | 955 | 0.10 |
Ranveer Pranayraj Govindbhai BMUP | Lost | 944 | 0.10 |
Khristi Adward Khushalbhai નિર્દલીય | Lost | 938 | 0.10 |
Parikh Viral Hasmukhbhai નિર્દલીય | Lost | 846 | 0.09 |
Pathan Amanullakha Sitabkha નિર્દલીય | Lost | 803 | 0.08 |
Nota NOTA | Lost | 20,333 | 2.13 |
Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”