ડિજિટલ એરેસ્ટ મુદ્દે ED એ ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં પાડ્યા દરોડા
લુધિયાણાના એક ઉદ્યોગપતિની ડિજિટલ એરેસ્ટના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની જાલંધર ઝોનલ ટીમે મોટી કાર્યવાહી કરી છે. ED એ ગુજરાત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને આસામમાં 11 સ્થળોએ દરોડા પાડ્યા છે.