જુનાગઢ લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

ઉમેદવારનું નામ મત પક્ષ સ્થિતિ
Chudasama Rajeshbhai Naranbhai 584049 BJP Won
Hirabhai Jotva 448555 INC Lost
Makadia Jayantilal Maldebhai 7282 BSP Lost
Vadher Dansing Chinabhai 5189 IND Lost
Devendrabhai Dhanjibhai Motivaras 2309 IND Lost
Borichangar Bhavesh Dalpatrai 1908 IND Lost
Daki Nathabhai Mensibhai 1344 IND Lost
Ishwar Rambhai Solanki 1171 RTRP Lost
Alpeshkumar Chandulal Trambadiya 964 LOGP Lost
Gordhanbhai Mangabhai Gohel 775 IND Lost
Aarab Hasam Sumra 694 IND Lost
જુનાગઢ લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

ભારતનું એક સમયનું રઝવાડુ અને સોરઠ ભૂમિ તરીકે જાણીતી જુનાગઢ લોકસભાનો અલગ જ મિજાજ છે. જુનાગઢ એ બળવો, ક્રાંતિ અને સમન્વયનું કેન્દ્ર રહ્યુ છે. સરદાર પટેલ અને આરઝી હકુમતની લડત થકી જુનાગઢ આજે ભારતનું અભિન્ન અંગ રહ્યુ છે. જુનાગઢ ગરવા ગીરનાર, મિનિ કુંભ સમાન ભવનાથના મેળા અને અશોકના શિલાલેખ અને ઉપરકોટ માટે જાણીતું છે. જુનાગઢમાં અત્યાર સુધીમાં 17 લોકસભા ચૂંટણી યોજાઈ છે. જેમા ભાજપ અને કોંગ્રેસ સાત-સાત ચૂંટણી જીત્યા છે. શરૂઆતમાં આ બેઠક પર કોંગ્રેસ મજબુત સ્થિતિમાં રહી હતી. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી અહીં ભાજપનો દબદબો છે. 1991માં ભાજપના ભાવનાબેન ચીખલિયા સળંગ ચાર ચૂંટણી જીત્યા હતા. 

આ લોકસભા બેઠક અંતર્ગત જુનાગઢ જિલ્લાની ત્રણ જુનાગઢ, વિસાવદર અને માંગરોળ વિધાનસભા બેઠક આવે છે અને ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોમાં તાલાલા, સોમનાથ, કોડીનાર અને ઉના વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. 

આ બેઠક પર કોળી મતદારોનું પ્રભુત્વ રહ્યુ છે. કોળી મતદારો અહીં કિંગમેકરની ભૂમિકામાં છે.  આ બેઠક પર રાજપૂત, આહીર અને પાટીદરા સમાજના ઉમેદવારો પણ સાંસદ બન્યા છે. 2019માં રાજેશ ચુડાસમાને 5,47,952 મત પ્રાપ્ત થયા. કોંગ્રેસના ઉમેદવાર પુજા વંશને 3,97,767 મત પ્રાપ્ત થયા અને રાજેશ ચુડાસમાનો 1,50, 185 મતે વિજય થયો હતો.
જૂનાગઢમાં 7 લાખ 13 હજાર 524 મહિલાઓ અને 7 લાખ 72 હજાર 17 પુરૂષ મતદાતાઓ છે.

1989 બાદ કોંગ્રેસે જુનાગઢ પરથી તેનુ પ્રભુત્વ ગુમાવ્યુ. 1989 બાદ જુનાગઢ લોકસભા બેઠક પર યોજાયેલી 8 ચૂંટણાીમાં કોંગ્રેસ ફક્ત 2004ની જ ચૂંટણી જીતી હતી, અહીં છેલ્લે 2004માં કોંગ્રેસ જીતી હતી. જેમાં જશુભાઈ બારડે જીતી હતી. 1991માં પહેલીવાર ભાજપે આ બેઠક જીતી. 1991 સતત 4 ટર્મ સુધી ભાવનાબેન ચીખલિયા અહીંથી જીતતા આવ્યા હતા. જે બાદ 2004માં કોંગ્રેસના જશા બારડ જીત્યા હતા. ત્યારબાદ 2009માં ભાજપે દિનુ બોઘા સોલંકીને ટિકિટ આપી અને તેમણે બહુ પાતળી સરસાઈથી કોંગ્રેસના જશા બારડને હરાવ્યા હતા. 2014ની લોકસભામાં ભાજપે રાજેશ ચુડાસમાને ટિકિટ આપી અને જેમણે કોંગ્રેસના પૂંજા વંશને હરાવ્યા હતા. 2019માં પણ  ભાજપે રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા તો કોંગ્રેસે પૂંજા વંશને રિપીટ કર્યા હતા અને ભાજપના રાજેશ ચુડાસમા જીત્યા હતા.

જુનાગઢ લોકસભા સીટ ચૂંટણી પરિણામ
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Chudasama Rajeshbhai Naranbhai બીજેપી Won 5,47,744 54.52
Vansh Punjabhai Bhimabhai કોંગ્રેસ Lost 3,97,533 39.57
Deven Govindbhai Vanvi BSP Lost 25,691 2.56
Vala Jaypalsinh Hajabhai નિર્દલીય Lost 4,165 0.41
Haresh Manubhai Sardhara નિર્દલીય Lost 3,491 0.35
Bhut Ashokbhai Bhimjibhai RSWPS Lost 3,256 0.32
Makwana Dharmendra Vajubhai નિર્દલીય Lost 1,806 0.18
Zala Mukeshbhai Bharamalbhai નિર્દલીય Lost 1,310 0.13
Panchabhai Bhayabhai Damaniya નિર્દલીય Lost 1,209 0.12
Pradipbhai Mavjibhai Tank નિર્દલીય Lost 1,139 0.11
Rathod Nathabhai Vasharambhai VVPP Lost 916 0.09
Karia Dhirenbhai Amrutlal નિર્દલીય Lost 884 0.09
Nota NOTA Lost 15,599 1.55
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Solanki Dinubhai Boghabhai બીજેપી Won 3,55,335 46.75
Barad Jashubhai D કોંગ્રેસ Lost 3,41,576 44.94
Harilal Ranchhodbhai Chauhan નિર્દલીય Lost 23,290 3.06
Sevra Bachubhai Kalabhai નિર્દલીય Lost 13,606 1.79
Kunjadiya Vallabhbhai Rambhai ABMSD Lost 4,642 0.61
Dr Koyani Bharatkumar Kanjibhai નિર્દલીય Lost 4,442 0.58
Vala Virambhai Nathubhai નિર્દલીય Lost 3,396 0.45
Chandulal Bhanubhai Dhaduk Chandreshbhai MJP Lost 2,521 0.33
Dangar Brijesh Rambhai RWS Lost 2,211 0.29
Parmar Savjibhai Bhikhabhai નિર્દલીય Lost 1,900 0.25
Chand Mohamad Yusuf Umarbhai નિર્દલીય Lost 1,604 0.21
Husenkhan Sarvarkhan Pathan SP Lost 1,247 0.16
Hetalkumar Narotambhai Thumbar BNJD Lost 1,176 0.15
Kamaliya Vashrambhai Punjabhai નિર્દલીય Lost 1,091 0.14
Mahida Chandrasinh Hamirbhai RPIA Lost 1,076 0.14
Bhut Ashokbhai Bhimjibhai RSPSE Lost 907 0.12
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Chudasama Rajeshbhai Naranbhai બીજેપી Won 5,13,179 54.51
Punjabhai Bhimabhai Vansh કોંગ્રેસ Lost 3,77,347 40.08
Atul Govindbhai Shekhada આપ Lost 16,674 1.77
Harilal Ranchhodbhai Chauhan નિર્દલીય Lost 7,574 0.80
Saiyed Altaf Husain Abdullah Miyan નિર્દલીય Lost 2,717 0.29
Solanki Haribhai Boghabhai BMUP Lost 2,565 0.27
Kadri Ibrahim Saiyed Husen SP Lost 2,409 0.26
Gadhiya Soyeb Hushenbhai નિર્દલીય Lost 1,891 0.20
Nota NOTA Lost 17,022 1.81
જુનાગઢ લોકસભા બેઠક નો ચૂંટણી ઇતિહાસ
રાજ્યGujarat લોકસભા બેઠકJunagadh કુલ નામાંકન26 રદ કરાયેલ નામાંકન4 પાછા ખેંચાયેલ નામાંકન6 ડિપોઝિટ જપ્ત14 કુુલ ઉમેદવાર16
પુરુષ મતદાર6,73,765 સ્ત્રી મતદાર6,39,299 અન્ય મતદાર- કુલ મતદાર13,13,064 મતદાન તારીખ30/04/2009 પરિણામની તારીખ16/05/2009
રાજ્યGujarat લોકસભા બેઠકJunagadh કુલ નામાંકન11 રદ કરાયેલ નામાંકન2 પાછા ખેંચાયેલ નામાંકન1 ડિપોઝિટ જપ્ત6 કુુલ ઉમેદવાર8
પુરુષ મતદાર7,72,017 સ્ત્રી મતદાર7,13,524 અન્ય મતદાર2 કુલ મતદાર14,85,543 મતદાન તારીખ30/04/2014 પરિણામની તારીખ16/05/2014
રાજ્યGujarat લોકસભા બેઠકJunagadh કુલ નામાંકન18 રદ કરાયેલ નામાંકન5 પાછા ખેંચાયેલ નામાંકન1 ડિપોઝિટ જપ્ત10 કુુલ ઉમેદવાર12
પુરુષ મતદાર8,48,971 સ્ત્રી મતદાર7,93,877 અન્ય મતદાર16 કુલ મતદાર16,42,864 મતદાન તારીખ23/04/2019 પરિણામની તારીખ23/05/2019
રાજ્ય- લોકસભા બેઠક- કુલ નામાંકન- રદ કરાયેલ નામાંકન- પાછા ખેંચાયેલ નામાંકન- ડિપોઝિટ જપ્ત- કુુલ ઉમેદવાર-
પુરુષ મતદાર- સ્ત્રી મતદાર- અન્ય મતદાર- કુલ મતદાર- મતદાન તારીખ- પરિણામની તારીખ-
લોકસભા બેઠકJunagadh કુલ જનસંખ્યા21,54,967 શહેરી વસ્તી (%) 36 ગ્રામીણ વસ્તી (%)64 અનુસૂચિત જાતિ (%)9 અનુસૂચિત જનજાતિ (%)2 જનરલ / ઓબીસી (%)89
હિંદુ (%)95-100 મુસ્લિમ (%)0-5 ઈસાઈ (%)0-5 શીખ (%) 0-5 બૌદ્ધ (%)0-5 જૈન (%)0-5 અન્ય (%) 0-5
Source: 2011 Census

Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”

લોકસભા ચૂંટણીના પરિણામો માત્ર 5 કલાકમાં આવ્યા : અશ્વિની વૈષ્ણવ

દેશના નંબર-1 ન્યૂઝ નેટવર્ક TV9 નેટવર્કની ન્યૂઝ9 ગ્લોબલ સમિટ શરૂ થઈ ગઈ છે. આ વખતે આ કાર્યક્રમ જર્મનીમાં થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશમાં બદલાતા ટેકનોલોજીના વાતાવરણ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારતમાં ચૂંટણીની દિશા અને સ્થિતિ કેવી રીતે બદલાઈ ગઈ છે.

ઉમેદવારી પત્ર ભરતા પહેલા વાયનાડમા પ્રિયંકાએ કર્યો રોડ શો, જુઓ ફોટા

વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે પ્રિયંકા ગાંધીએ ઉમેદવારી નોંધાવતા પહેલા કાલપેટ્ટામાં એક વિશાળ સભાને સંબોધી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 1989 માં તેણીના પિતા રાજીવ ગાંધી સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા ત્યારથી 35 વર્ષમાં તેણીએ તેની માતા સોનિયા ગાંધી સાથે કામ કર્યું છે. તેમના ભાઈ રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય સાથીદારો માટે પ્રચાર કર્યો છે.

અજીત પવારને કારણે અમે લોકસભાની ચૂંટણી મહારાષ્ટ્રમાં હાર્યાઃ ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ ભાજપના પહેલા એવા મોટા રાજકારણી છે, જેમણે મહારાષ્ટ્રમાં ભાજપ અને એનડીએની હાર માટે અજિત પવારને જવાબદાર ઠેરવ્યા છે. ફડણવીસે કહ્યું છે કે જો અમને લોકસભા ચૂંટણીમાં અજિત પવાર તરફી મત મળ્યા હોત તો અમે મહારાષ્ટ્રમાં આટલી ખરાબ રીતે હાર્યા ના હોત.

કેન્દ્રીય કેબિનેટમાં "One Nation, One Election" ને મંજૂરી

"One Nation, One Election" એ એક પ્રસ્તાવિત ખ્યાલ છે જેના હેઠળ લોકસભા (કેન્દ્ર) અને વિધાનસભા (રાજ્ય)ની ચૂંટણીઓ સમગ્ર દેશમાં એક સાથે યોજાય છે. તેનો ઉદ્દેશ્ય તમામ ચૂંટણીઓ એક જ સમયે યોજીને સમય, નાણાં અને વહીવટી સંસાધનોની બચત કરવાનો છે. આ વચ્ચે કેટલાક સવાલો પણ ઉદભવે છે. જેનું સમાધાન લાવવું પણ જરૂરી છે. 

વન નેશન-વન ઈલેક્શનનો સૌથી મોટો પડકાર શું છે જાણો

2019માં લોકસભા ચૂંટણી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી હતી. એક રિપોર્ટ મુજબ આ ચૂંટણીમાં 55 હજાર કરોડ રુપિયા ખર્ચ થયા હતા. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો તેની સામે કેટલા પડકારો છે તેના વિશે વાત કરીશું.

વન નેશન-વન ઈલેક્શનના ફાયદા શું છે, જાણો

વન નેશન-વન ઇલેક્શનનો અર્થ છે કે, લોકસભા ચૂંટણીને સાથે તમામ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ કરાવવામાં આવે. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો ચાલો જાણીએ કે, વન નેશન-વન ઈલેક્શનથી કેટલો ફાયદો થશે.

ખેડૂત સંગઠનોએ બદલી સ્ટ્રૈટજી, રાહુલ ગાંધીને મદદની અપીલ કરી, જાણો

ખેડૂત સંગઠનોએ હવે રાજકીય પક્ષો પાસેથી સમર્થન મેળવવાનું શરૂ કર્યું છે. સંયુક્ત કિસાન મોરચા વતી કેટલાક ખેડૂતો મંગળવારે અલ્હાબાદના સાંસદ ઉજ્જવલ રમણ સિંહ અને કૌશામ્બીના સાંસદ પુષ્પેન્દ્ર સરોજને મળ્યા હતા. તેમને C2 પ્લસ 50% ફોર્મ્યુલા અને MSPના અમલીકરણ પર ખાતરીપૂર્વક પાકની ખરીદી સંબંધિત માંગ વિશે જણાવ્યું.

ભારતે વિશ્વને યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યા છે... PMનું વિયેનામાં સંબોધન

પીએમ મોદીએ બુધવારે વિયેનામાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. તેણે કહ્યું કે આ મારી પ્રથમ મુલાકાત છે. એક ઐતિહાસિક અવસર પર આ રાહનો અંત આવ્યો છે. ભારત અને ઓસ્ટ્રિયા તેમની મિત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. દેશની ઉપલબ્ધિઓ વિશે વાત કરતા પીએમએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં ભારતની ચર્ચા થઈ રહી છે,

Om Birla સતત બીજી વખત લોકસભાના અધ્યક્ષ બન્યા

ઓમ બિરલા સતત બીજી વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમની આ પદ માટે ધ્વનિમત વોટીંગ દ્વારા પસંદગી કરવામાં આવી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

"કમળમાં હવે કંઈ લેવાનુ નથી"- પૂર્વ MLA કાળુુ વિરાણીએ આવુ કોને કહ્યુ

અમરેલી જિલ્લા ભાજપમાં ફરી વિવાદ સામે આવ્યો છે. લોકસભા ચૂંટણી સમયે અહીં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ ઉદ્દભવી હતી. એકબાદ એક ભાજપના હાંસિયામાં ધકેલાયેલા નેતાઓનો હવે ભાજપમાંથી મોહભંગ થઈ રહ્યો હોય તેવા સૂર સામે આવી રહ્યા છે. સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમા તેઓ કોંગ્રેસને મત આપવાની વાત કરી રહ્યા છે.

Election Videos

g clip-path="url(#clip0_868_265)">