Lok Sabha Election Date 2024 : પાંચમા તબક્કા માટે 20 મેના રોજ મતદાન, 8 રાજ્યોની 49 લોકસભા બેઠકો પર મતદાન

દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ વખતે દેશમાં કુલ 7 તબક્કામાં મતદાન થશે અને પરિણામ 4 જૂને જાહેર થશે. ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં તમામ સાત તબક્કામાં મતદાન થશે. આ સિવાય ઘણા રાજ્યો એવા છે જ્યાં પહેલા તબક્કામાં જ મતદાન સમાપ્ત થશે.

Lok Sabha Election Date 2024 : પાંચમા તબક્કા માટે 20 મેના રોજ મતદાન, 8 રાજ્યોની 49 લોકસભા બેઠકો પર મતદાન
Fifth Phase Eelection
Follow Us:
| Updated on: Mar 28, 2024 | 2:34 PM

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તારીખોની જાહેરાત કરતા ચૂંટણી પંચે કહ્યું કે, દેશમાં આ વખતે કુલ 7 તબક્કામાં મતદાન થશે જ્યારે પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. પાંચમા તબક્કાનું મતદાન 20મીએ થવાનું છે. આ માટેની સૂચના 26મી એપ્રિલે બહાર પાડવામાં આવશે. ઉમેદવારો 3જી મે સુધીમાં ઉમેદવારી નોંધાવશે અને 4મી મેના રોજ તેમના ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. તેવી જ રીતે ઉમેદવારો 6 મે સુધી તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકશે.

તમામ તબક્કાના રિઝલ્ટ આવશે એકસાથે

આ તબક્કામાં 8 રાજ્યોની 49 લોકસભા સીટો પર મતદાન થશે. રાજ્યવાર બેઠકોની વાત કરીએ તો, બિહારની 5, ઝારખંડની 3, મહારાષ્ટ્રની 13, ઓડિશાની 5, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની 7 અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની 1 બેઠક પર મતદાન થશે. તમામ તબક્કાના રિઝલ્ટ 4 જૂને એકસાથે આવશે.

97 કરોડ મતદારો કરશે મતદાન

ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી મુજબ આ વખતે દેશમાં કુલ 97 કરોડ મતદારો ચૂંટણીમાં ભાગ લેશે. જેમાં 49 કરોડ 72 લાખ પુરુષ મતદાતા છે જ્યારે 47 કરોડ 15 લાખ મહિલા મતદારો છે. આ વખતે ચૂંટણીમાં 10.5 લાખ EVM મશીનનો ઉપયોગ કરવામાં આવશે અને દેશભરમાં 10 લાખ 50 હજાર પોલિંગ બૂથ બનાવવામાં આવશે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
State Name Constituency Name Phase Date
Bihar Hajipur Phase 5 20-May-24
Bihar Madhubani Phase 5 20-May-24
Bihar Muzaffarpur Phase 5 20-May-24
Bihar Saran Phase 5 20-May-24
Bihar Sitamarhi Phase 5 20-May-24
Jammu & Kashmir Baramulla Phase 5 20-May-24
Ladakh Ladakh Phase 5 20-May-24
Jharkhand Chatra Phase 5 20-May-24
Jharkhand Hazaribagh Phase 5 20-May-24
Jharkhand Kodarma Phase 5 20-May-24
Maharashtra Bhiwandi Phase 5 20-May-24
Maharashtra Dhule Phase 5 20-May-24
Maharashtra Dindori Phase 5 20-May-24
Maharashtra Kalyan Phase 5 20-May-24
Maharashtra Mumbai North Phase 5 20-May-24
Maharashtra Mumbai North-Central Phase 5 20-May-24
Maharashtra Mumbai North-East Phase 5 20-May-24
Maharashtra Mumbai North-West Phase 5 20-May-24
Maharashtra Mumbai South Phase 5 20-May-24
Maharashtra Mumbai South -Central Phase 5 20-May-24
Maharashtra Nashik Phase 5 20-May-24
Maharashtra Palghar Phase 5 20-May-24
Maharashtra Thane Phase 5 20-May-24
Orissa Aska Phase 5 20-May-24
Orissa Bargarh Phase 5 20-May-24
Orissa Bolangir Phase 5 20-May-24
Orissa Kandhamal Phase 5 20-May-24
Orissa Sundargarh Phase 5 20-May-24
Uttar Pradesh Amethi Phase 5 20-May-24
Uttar Pradesh Banda Phase 5 20-May-24
Uttar Pradesh Barabanki Phase 5 20-May-24
Uttar Pradesh Faizabad Phase 5 20-May-24
Uttar Pradesh Fatehpur Phase 5 20-May-24
Uttar Pradesh Gonda Phase 5 20-May-24
Uttar Pradesh Hamirpur Phase 5 20-May-24
Uttar Pradesh Jalaun Phase 5 20-May-24
Uttar Pradesh Jhansi Phase 5 20-May-24
Uttar Pradesh Kaiserganj Phase 5 20-May-24
Uttar Pradesh Kaushambi Phase 5 20-May-24
Uttar Pradesh Lucknow Phase 5 20-May-24
Uttar Pradesh Mohanlalganj Phase 5 20-May-24
Uttar Pradesh Rae Bareli Phase 5 20-May-24
West Bengal Arambag Phase 5 20-May-24
West Bengal Bangaon Phase 5 20-May-24
West Bengal Barrackpur Phase 5 20-May-24
West Bengal Hooghly Phase 5 20-May-24
West Bengal Howrah Phase 5 20-May-24
West Bengal Sreerampur Phase 5 20-May-24
West Bengal Uluberia Phase 5 20-May-24

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ ચૂંટણીમાં 1 કરોડ 50 લાખ અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લેશે. 18 થી 19 વર્ષની વયના 1 કરોડ 82 લાખ મતદારો પ્રથમ વખત મતદાન કરશે. 85 લાખ છોકરીઓ પ્રથમ વખત તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. સાથે જ 85 વર્ષથી વધુ ઉંમરના મતદારો પણ ઘરે બેઠા મતદાન કરી શકશે. હાલમાં દેશમાં તેમની સંખ્યા 82 લાખ છે.

ચૂંટણીમાં ખુન-ખરાબા અને હિંસા માટે કોઈ સ્થાન નથી : EC

ચૂંટણી કમિશનરે કહ્યું કે, ચૂંટણીમાં ખુન-ખરાબા અને હિંસા માટે કોઈ સ્થાન નથી. અમને જ્યાં પણ હિંસા અંગે માહિતી મળશે અમે તેમની સામે કાર્યવાહી કરીશું. આ સાથે ચૂંટણી પંચે કહ્યું કે જો રાજકીય પક્ષો એવી વ્યક્તિને ટિકિટ આપે છે જેની સામે અપરાધિક કેસ નોંધાયેલા હોય તો આવી સ્થિતિમાં તેની પસંદગી સાથે જોડાયેલી માહિતી જાહેર કરવી પડશે. અખબારોમાં જાહેરાતો દ્વારા જણાવવું પડશે કે આવા ઉમેદવારને ટિકિટ શા માટે આપી અને તેની પાછળનું કારણ શું હતું.

Latest News Updates

ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
g clip-path="url(#clip0_868_265)">