ભરૂચ લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

ઉમેદવારનું નામ મત પક્ષ સ્થિતિ
Mansukhbhai Vasava 608157 BJP Won
Chaitar Vasava 522461 AAP Lost
Sajid Yakub Munshi 9937 IND Lost
Dilipbhai Chhotubhai Vasava 10014 BADVP Lost
Vasava Chetanbhai Kanjibhai 6324 BSP Lost
Navinbhai Bhikhabhai Patel 3453 IND Lost
Yusuf Vali Hasanali 3247 IND Lost
Gitaben Manubhai Machhi 2764 MALC Lost
Miteshbhai Thakorbhai Padhiyar 2459 IND Lost
Mirza Aabidbeg Yasinbeg 2050 IND Lost
Ismail Ahmad Patel 1902 IND Lost
Narayanbhai Liladharji Raval 1583 IND Lost
Dharmeshkumar Vishnubhai Vasava 1330 IND Lost
ભરૂચ લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

ભરૂચ લોકસભા બેઠક માટે પ્રથમ વખત ચૂંટણી 1951માં થઇ હતી. અત્યાર સુધીમાં ભરૂચ બેઠકની 18 વખત ચૂંટણી થઇ છે અને આ વર્ષે 19મી વખત ચૂંટણી યોજાવા જઇ રહી છે. ભરૂચ લોકસભા બેઠક પર આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે આપના ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કરાયા છે. ભરૂચ લોકસભા બેઠક 1989થી ભાજપ પાસે છે. ભાજપ છેલ્લા 35 વર્ષથી સતત આ સીટ જીતી રહી છે. આદિવાસી નેતા મનસુખ વસાવા અહીંથી સતત છઠ્ઠી વખત સાંસદ છે અને 2024ની ચૂંટણી માટે પણ ભાજપે તેમના પર પસંદગી ઉતારી છે. આ બેઠકના જાતીય સમીકરણ અંગે વાત કરીએ તો અનુસૂચિત જનજાતિના 4.81 લાખ મતદારો છે, મુસ્લિમ સમાજના 1.48 લાખ મતાદારો, તો પટેલ સમાજના 1.86 લાખ મતદારો છે. ભરૂચમાં કુલ 14,17,548 મતદાતાઓ છે. જેમાં 6,82,658 મહિલા, જ્યારે 7,34,862 પુરૂષ મતદાતાઓ છે.

ભરૂચ લોકસભા સીટ ચૂંટણી પરિણામ
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Mansukhbhai Vasava બીજેપી Won 6,37,795 55.47
Sherkhan Abdulsakur Pathan કોંગ્રેસ Lost 3,03,581 26.40
Chhotubhai Amarsinh Vasava બીટીપી Lost 1,44,083 12.53
Sindha Kiritsinh Alias Jalamsinh Nathubava નિર્દલીય Lost 15,110 1.31
Vasava Navinbhai Himmatbhai નિર્દલીય Lost 8,155 0.71
Solanki Rajeshbhai Lallubhai નિર્દલીય Lost 8,038 0.70
Vasava Rajeshbhai Chimanbhai BSP Lost 6,235 0.54
Sapa Rafikbhai Sulemanbhai નિર્દલીય Lost 3,829 0.33
Vikramsinh Dalsukhbhai Gohil નિર્દલીય Lost 3,833 0.33
Ashokchandra Bhikhubhai Parmar નિર્દલીય Lost 2,851 0.25
Pathan Salimkhan Sadikkhan SYVP Lost 2,135 0.19
Mukhtiyar Abdulrahim Shaikh (Bansimama) નિર્દલીય Lost 2,067 0.18
Patel Imran Umarjibhai નિર્દલીય Lost 1,510 0.13
Jitendra Parmar (Jitu Chowkidar) નિર્દલીય Lost 1,327 0.12
Sukhdev Bhikhabhai Vasava BMUP Lost 1,221 0.11
Vashi Narendrasinh Randhirsinh YJJP Lost 808 0.07
Sabbirbhai Musabhai Patel ADP Lost 826 0.07
Nota NOTA Lost 6,321 0.55
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Mansukhbhai D Vasava બીજેપી Won 3,11,019 41.50
Umerji Ahmed Ugharatdar Aziz Tankarvi કોંગ્રેસ Lost 2,83,787 37.87
Vasava Chhotubhai Amarsinhbhai JDU Lost 63,661 8.49
Lad Mahipatbhai Maganbhai નિર્દલીય Lost 28,030 3.74
Kanaksinh Mangrola SP Lost 16,517 2.20
Patel Thakorbhai Chandulal નિર્દલીય Lost 7,758 1.04
Lakdawala Shakil Ahemad નિર્દલીય Lost 7,441 0.99
Pandey Sanatkumar Rajaram BSP Lost 6,192 0.83
Dilipkumar Gulsingbhai Vasava નિર્દલીય Lost 5,350 0.71
Balvantsinh Vijaysinh Parmar એનસીપી Lost 4,526 0.60
Patel Nareshkumar Bhagvanbhai Naresh Patel MJP Lost 4,160 0.56
Sureshbhai Gordhanbhai Vasava ABJS Lost 3,497 0.47
Gohil Hemantkumar Jerambhai નિર્દલીય Lost 3,023 0.40
Patel Mehrunnisha Valli Adam LJP Lost 2,521 0.34
Narendrasinh Randhirsinh Vashi LSWP Lost 1,938 0.26
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Vasava Mansukhbhai Dhanjibhai બીજેપી Won 5,48,902 51.77
Patel Jayeshbhai Ambalalbhai (Jayesh Kaka) કોંગ્રેસ Lost 3,95,629 37.32
Anilkumar Chhitubhai Bhagat JDU Lost 49,289 4.65
Sindhi Mayyudeen Umarbhai નિર્દલીય Lost 9,862 0.93
Sukhramsingh BSP Lost 7,275 0.69
Shaileshkumar Maganbhai Parmar નિર્દલીય Lost 5,125 0.48
Jayendrasinh Rana આપ Lost 4,818 0.45
Virsangbhai Parbatbhai Gohil નિર્દલીય Lost 3,353 0.32
Bhura Shabbirbhai Valibhai નિર્દલીય Lost 2,694 0.25
Nitin Ishwarlal Vakil (Advocate) નિર્દલીય Lost 2,661 0.25
Rafikbhai Suleman Sapa નિર્દલીય Lost 2,644 0.25
Anandkumar Sarvarsinh Vasava નિર્દલીય Lost 1,855 0.17
Saiyad Mohsin Bapu Nanumiywala BMUP Lost 1,406 0.13
Sayyed Asif Zafar Ali ADP Lost 1,083 0.10
Nota NOTA Lost 23,615 2.23
ભરૂચ લોકસભા બેઠક નો ચૂંટણી ઇતિહાસ
રાજ્યGujarat લોકસભા બેઠકBharuch કુલ નામાંકન23 રદ કરાયેલ નામાંકન3 પાછા ખેંચાયેલ નામાંકન5 ડિપોઝિટ જપ્ત13 કુુલ ઉમેદવાર15
પુરુષ મતદાર6,75,259 સ્ત્રી મતદાર6,36,280 અન્ય મતદાર- કુલ મતદાર13,11,539 મતદાન તારીખ30/04/2009 પરિણામની તારીખ16/05/2009
રાજ્યGujarat લોકસભા બેઠકBharuch કુલ નામાંકન17 રદ કરાયેલ નામાંકન3 પાછા ખેંચાયેલ નામાંકન0 ડિપોઝિટ જપ્ત12 કુુલ ઉમેદવાર14
પુરુષ મતદાર7,34,862 સ્ત્રી મતદાર6,82,658 અન્ય મતદાર28 કુલ મતદાર14,17,548 મતદાન તારીખ30/04/2014 પરિણામની તારીખ16/05/2014
રાજ્યGujarat લોકસભા બેઠકBharuch કુલ નામાંકન22 રદ કરાયેલ નામાંકન4 પાછા ખેંચાયેલ નામાંકન1 ડિપોઝિટ જપ્ત15 કુુલ ઉમેદવાર17
પુરુષ મતદાર8,04,853 સ્ત્રી મતદાર7,59,625 અન્ય મતદાર41 કુલ મતદાર15,64,519 મતદાન તારીખ23/04/2019 પરિણામની તારીખ23/05/2019
રાજ્ય- લોકસભા બેઠક- કુલ નામાંકન- રદ કરાયેલ નામાંકન- પાછા ખેંચાયેલ નામાંકન- ડિપોઝિટ જપ્ત- કુુલ ઉમેદવાર-
પુરુષ મતદાર- સ્ત્રી મતદાર- અન્ય મતદાર- કુલ મતદાર- મતદાન તારીખ- પરિણામની તારીખ-
લોકસભા બેઠકBharuch કુલ જનસંખ્યા20,91,398 શહેરી વસ્તી (%) 28 ગ્રામીણ વસ્તી (%)72 અનુસૂચિત જાતિ (%)4 અનુસૂચિત જનજાતિ (%)39 જનરલ / ઓબીસી (%)57
હિંદુ (%)85-90 મુસ્લિમ (%)10-15 ઈસાઈ (%)0-5 શીખ (%) 0-5 બૌદ્ધ (%)0-5 જૈન (%)0-5 અન્ય (%) 0-5
Source: 2011 Census

Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”

ઉમેદવારી પત્ર ભરતા પહેલા વાયનાડમા પ્રિયંકાએ કર્યો રોડ શો, જુઓ ફોટા

વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે પ્રિયંકા ગાંધીએ ઉમેદવારી નોંધાવતા પહેલા કાલપેટ્ટામાં એક વિશાળ સભાને સંબોધી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 1989 માં તેણીના પિતા રાજીવ ગાંધી સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા ત્યારથી 35 વર્ષમાં તેણીએ તેની માતા સોનિયા ગાંધી સાથે કામ કર્યું છે. તેમના ભાઈ રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય સાથીદારો માટે પ્રચાર કર્યો છે.

અજીત પવારને કારણે અમે લોકસભાની ચૂંટણી મહારાષ્ટ્રમાં હાર્યાઃ ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ ભાજપના પહેલા એવા મોટા રાજકારણી છે, જેમણે મહારાષ્ટ્રમાં ભાજપ અને એનડીએની હાર માટે અજિત પવારને જવાબદાર ઠેરવ્યા છે. ફડણવીસે કહ્યું છે કે જો અમને લોકસભા ચૂંટણીમાં અજિત પવાર તરફી મત મળ્યા હોત તો અમે મહારાષ્ટ્રમાં આટલી ખરાબ રીતે હાર્યા ના હોત.

કેન્દ્રીય કેબિનેટમાં "One Nation, One Election" ને મંજૂરી

"One Nation, One Election" એ એક પ્રસ્તાવિત ખ્યાલ છે જેના હેઠળ લોકસભા (કેન્દ્ર) અને વિધાનસભા (રાજ્ય)ની ચૂંટણીઓ સમગ્ર દેશમાં એક સાથે યોજાય છે. તેનો ઉદ્દેશ્ય તમામ ચૂંટણીઓ એક જ સમયે યોજીને સમય, નાણાં અને વહીવટી સંસાધનોની બચત કરવાનો છે. આ વચ્ચે કેટલાક સવાલો પણ ઉદભવે છે. જેનું સમાધાન લાવવું પણ જરૂરી છે. 

વન નેશન-વન ઈલેક્શનનો સૌથી મોટો પડકાર શું છે જાણો

2019માં લોકસભા ચૂંટણી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી હતી. એક રિપોર્ટ મુજબ આ ચૂંટણીમાં 55 હજાર કરોડ રુપિયા ખર્ચ થયા હતા. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો તેની સામે કેટલા પડકારો છે તેના વિશે વાત કરીશું.

વન નેશન-વન ઈલેક્શનના ફાયદા શું છે, જાણો

વન નેશન-વન ઇલેક્શનનો અર્થ છે કે, લોકસભા ચૂંટણીને સાથે તમામ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ કરાવવામાં આવે. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો ચાલો જાણીએ કે, વન નેશન-વન ઈલેક્શનથી કેટલો ફાયદો થશે.

ખેડૂત સંગઠનોએ બદલી સ્ટ્રૈટજી, રાહુલ ગાંધીને મદદની અપીલ કરી, જાણો

ખેડૂત સંગઠનોએ હવે રાજકીય પક્ષો પાસેથી સમર્થન મેળવવાનું શરૂ કર્યું છે. સંયુક્ત કિસાન મોરચા વતી કેટલાક ખેડૂતો મંગળવારે અલ્હાબાદના સાંસદ ઉજ્જવલ રમણ સિંહ અને કૌશામ્બીના સાંસદ પુષ્પેન્દ્ર સરોજને મળ્યા હતા. તેમને C2 પ્લસ 50% ફોર્મ્યુલા અને MSPના અમલીકરણ પર ખાતરીપૂર્વક પાકની ખરીદી સંબંધિત માંગ વિશે જણાવ્યું.

ભારતે વિશ્વને યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યા છે... PMનું વિયેનામાં સંબોધન

પીએમ મોદીએ બુધવારે વિયેનામાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. તેણે કહ્યું કે આ મારી પ્રથમ મુલાકાત છે. એક ઐતિહાસિક અવસર પર આ રાહનો અંત આવ્યો છે. ભારત અને ઓસ્ટ્રિયા તેમની મિત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. દેશની ઉપલબ્ધિઓ વિશે વાત કરતા પીએમએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં ભારતની ચર્ચા થઈ રહી છે,

Om Birla સતત બીજી વખત લોકસભાના અધ્યક્ષ બન્યા

ઓમ બિરલા સતત બીજી વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમની આ પદ માટે ધ્વનિમત વોટીંગ દ્વારા પસંદગી કરવામાં આવી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

"કમળમાં હવે કંઈ લેવાનુ નથી"- પૂર્વ MLA કાળુુ વિરાણીએ આવુ કોને કહ્યુ

અમરેલી જિલ્લા ભાજપમાં ફરી વિવાદ સામે આવ્યો છે. લોકસભા ચૂંટણી સમયે અહીં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ ઉદ્દભવી હતી. એકબાદ એક ભાજપના હાંસિયામાં ધકેલાયેલા નેતાઓનો હવે ભાજપમાંથી મોહભંગ થઈ રહ્યો હોય તેવા સૂર સામે આવી રહ્યા છે. સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમા તેઓ કોંગ્રેસને મત આપવાની વાત કરી રહ્યા છે.

ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?

ભાજપની વધુ એક વાર ટિકિટ મેળવીને લોકસભાની ચૂંટણી જીતેલા આ સાંસદે, ગર્વિષ્ઠ રીતે કહ્યું હતું કે, ભાજપ હિસાબ કરે કે ના કરે, હુ હિસાબ કરીશ. આ પ્રકારની ધમકી જાહેર મંચ પરથી જે રીતે અપાઈ છે તે જોતા રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, ભાજપમાં રહેલા તેમના વિરોધીઓને સાંસદે હિસાબ પુરો કરવાની ધમકી આપી છે. જેઓ આડકતરી રીતે એમ પણ કહી રહ્યાં છે કે, જો ભારતીય જનતા પક્ષ, મારા વિરોધીઓ સામે પગલા નહીં ભરે તો તેઓ તેમની રીતે તેનો હિસાબ કરશે.

Election Videos

g clip-path="url(#clip0_868_265)">