ગુજરાત
ગુજરાતમાં અત્યારે 26 લોકસભા મતવિસ્તારો છે. અમદાવાદ પૂર્વ,અમદાવાદ પશ્ચિમ, અમરેલી, આણંદ, બનાસકાંઠા, બારડોલી, ભરુચ, ભાવનગર, છોટા ઉદેપુર, દાહોદ, ગાંધીનગર, જામનગર, જુનાગઢ, કચ્છ, ખેડા, મહેસાણા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા, વલસાડ એ ગુજરાતના લોકસભા મત વિસ્તાર છે. વર્ષ 2009ની લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાઇ હતી. 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 15 અને કોંગ્રેસે 11 બેઠકો જીતી હતી, પરંતુ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં 26માંથી 26 બેઠકો મળી હતી. ગુજરાતમાં કુલ મતદારોની સંખ્યા 4 કરોડ 94 લાખ 49 હજાર 469 છે. જે પૈકી 2 કરોડ 54 લાખ 69 હજાર 723 પુરૂષ મતદાર અને 2 કરોડ 39 લાખ 78 હજાર 243 સ્ત્રી અને 1503 ત્રીજી જાતિના મતદારો છે.
ગુજરાત ઉમેદવારોની યાદી 2024
રાજ્ય | બેઠક | ઉમેદવાર | મત | પાર્ટી | સ્થિતિ |
---|---|---|---|---|---|
Gujarat | AHMEDABAD EAST | Himmat Singh Patel | - | INC | Lost |
Gujarat | ભરૂચ | Chaitar Vasava | - | AAP | Lost |
Gujarat | જુનાગઢ | Hirabhai Jotva | - | INC | Lost |
Gujarat | મહેસાણા | Ramji Thakor | - | INC | Lost |
Gujarat | પોરબંદર | Mansukh Mandvia | 633118 | BJP | Won |
Gujarat | RAJKOT | Parasottam Rupala | 857984 | BJP | Won |
Gujarat | KHEDA | Kalu Singh Dabhi | - | INC | Lost |
Gujarat | VADODARA | Jashpal Singh Padhiar | - | INC | Lost |
Gujarat | GANDHINAGAR | Amit Shah | 1010972 | BJP | Won |
Gujarat | નવસારી | C R Patil | 1031065 | BJP | Won |
Gujarat | SURENDRANAGAR | Rutvik Makwana | - | INC | Lost |
Gujarat | JAMNAGAR | Poonamben Hematbhai Maadam | 620049 | BJP | Won |
Gujarat | નવસારી | Naishadh Desai | - | INC | Lost |
Gujarat | RAJKOT | Paresh Dhanani | - | INC | Lost |
Gujarat | BHAVNAGAR | Umesh Makwana | - | AAP | Lost |